________________
પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે સ્થવિરેને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત ! આ સંપૂર્ણ જગત સળગી રહ્યું છે વગેરે રૂપથી પિતાની ભાવના પ્રકટ કરીને યાવત્ તેઓ શ્રમણ થઈ ગયા. ચૌદ પૂર્વેનું તેમણે અધ્યથન કર્યું, અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી તેઓ ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસ અર્ધમાસની તપસ્યા કરતા રહ્યા. સૂત્ર ૩૩ છે
तएण सा दोवई इत्यादि
ટીકાઈ–(પ) ત્યાર પછી ( દેવી) દ્રૌપદી દેવી (લીયાગો વશો) પિતાની પાલખીમાં નીચે ઉતરી.
(जा पन्धइया, सुव्ययाए अज्जाए सिस्सिणीयत्ताए दलयह, इक्कारसअंगाई अहिज्जइ, बहूणि बासाई छ88मदसमदुवालसेहिं जाव विहरइ )
નીચે ઉતરીને યાવત્ તે પણ પ્રજિત થઈ ગઈ. પાંડુસેન રાજાએ દ્રૌપદીને સુવતા નામની સાઠવીને શિષ્યાના રૂપમાં અર્પિત કરી. દ્રૌપદી આર્યાએ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ત્યારપછી ઘણાં વર્ષો સુધી છઠ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ તપસ્યાઓથી પિતાના આત્માને તેણે ભાવિત કર્યો. એ સૂ. ૩૪ છે
तएण थेरा भगवंता इत्यादि
ટીકાથ-() ત્યારબાદ (વેરા માવંતો) તે સ્થવિર ભગવતેએ (અન્ના ચ) કે એક વખતે (હંદુ મદુરાસો) પાંડુ મથુરા (નવરીનો ) નગરીથી (સાંઘવાગો) સહસ્સામ્રવન નામના (કાનાર) ઉદ્યાનમાં ( વરિ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪૭.