________________
સ્થવિરો પધાર્યા. સ્થવિરેના આગમનની જાણ થતાં નગરીના બધા લે કે તેમની વંદના તેમજ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે પોતપોતાના ઘેરથી નિકળ્યા, પાંચ પાંડવો પણ ત્યાં પહોંચ્યા. પરિષદને આવેલી જોઈને વિરોએ ધર્મનો ઉપદેશ આપ્ટે. ઉપદેશ સાંભળીને પરિષદ જતી રહી પાંડવો તે ધર્મને ઉપદેશ સાંભળીને પ્રતિબંધિત થઈ ગયા. તેમણે તે જ સમયે સ્થવિ
ને વિનંતી કરતાં કહ્યું કે હે દેવાનુપ્રિયે ! અમે દ્રૌપદી દેવીને પૂછી તેમજ પાંડુસેન કુમારને રાજ્યાસને અભિષિક્ત કરીને તમારી પાસે મુંડિત થઈને યાવતુ પ્રવ્રયા ગ્રહણ કરવાની અભિલાષા રાખીએ છીએ. પાંડની આ જાતની હાર્દિક ઈચ્છા જાણીને તે સ્થવિરાએ તે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું કે
(अहासुहं देवाणुप्पिया ! तएणं ते पंच पंडवा जेणेव सए गिहे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोवई देवि सदाति, सदावित्ता एवं वयासी, एवं खलु देवाणुप्पिया ! अम्हेहि थेराणं अंतिए धम्मे णिसंते जाव पव्ययामो तुम देवाणुप्पिए ! किं करेसि)
હે દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ મળે તેમ કરે, સારા કામમાં મોડું કરે નહિ ત્યારપછી તેઓ પાંચે પાંડવો જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે દ્રૌપદી દેવીને બોલાવી. બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! સાંભળે, વાત એવી છે કે અમેએ સ્થવિરોની પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે, એટલા માટે અમારી ઈચ્છા મુંડિત થઈને તેમની પાસેથી પ્રવજ્યા ગ્રહણ કરવાની છે. હવે તમારી શી ઈચ્છા છે ? હે દેવાનપ્રિયે ! અમને કહે. અમે પ્રવજ્યા ગ્રહણ કરી લઈશું ત્યારબાદ તમે શું કરશે ?
(तएणं सा दोबई देवी ते पंच पडवे एवं वयासी-जइणं तुम्भे देवाणुप्पिया ! संसारभउधिग्गा पव्वयह, ममं के अण्णे आलंबे वा जाव भविस्सइ ? अहं पि यण संसारभउचिग्गा, देवाणुप्पिएहिं सद्धि पन्नस्सामि, तएणं ते पंच पंडवा पडुसेणस्स મિલેગી ના રાય ના, ના ૨ વાટેના વિદ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪૫