________________
કકા રાજધાનીની શેરીએને, અટારીઓને, રિકાઓને, શ્રીગૃહાને, કૈાશાગારને શ્રીકૃષ્ણે નષ્ટ કરી નાખ્યા તેમજ તે અમરકંકા રાજધાની પણ સરસર શબ્દ કરતી ગર્જનાપૂર્વક કરવામાં આવેલા ચરણાઘાતથી જમીનદોસ્ત થઈ ગઈ. (तरण से पमणा राया, अमरकंका रायहाणि संभग्ग जाव पासित्ता, भी दोई देवीए सरणं उवेइ )
પદ્મનાભ રાજા અમરકકા રાજધાનીના પ્રાકાર, ગાપુર વગેરેના વિનાશ જોઈને ખૂબ જ ભયભીત થઈ ગયા, ત્રસ્ત થઈ ગયા તેમજ ઉદ્દગ્ન થઈ ગયા અને સંમતભય સંપન્ન થઈને દ્રૌપદી દેવીની શરણે પહેચ્યા. ( તન' સા ટ્રોયરૂં ટ્રી પણમનામં રાચવા યાદી ) ત્યારે તે દ્રૌપદી દેવીએ પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું કે—
(किष्णं तु देवाणुपिया ! न जाणासि कण्हस्स वासुदेवस्स उत्तमपुरिसस्स विप्पियं करेमाणे ममं इह हव्यमाणेसि )
હે દેવાનુપ્રિય ! શું તમે ઉત્તમ પુરૂષ કૃષ્ણ-વાસુદેવને ઓળખતા નથી. મને અહીં લાવીને તમે તેમનું જ અનિષ્ટ કર્યું છે.
( तं एवमविगए गच्छह णं तुमं देवाणुप्पिया ! व्हाए उल्लपडसाडए अवचूलगवत्थणियत्थे अंतेउरपरियाल संपरिवुडे, अग्गाई वराहं रयणाई गहाय, ममं पुरतो, काउं कण्हं वासुदेवं कश्यलपायपडिए सरणं उवेहि )
ખેર, છેડા એ વાતને હૈ દેવાનુપ્રિય ! તમે હવે સ્નાન કરે અને ભીના વસ્રોથી જ શ્રીકૃષ્ણ વાસુદેવની શરણમાં જાએ. જતી વખતે તમે સ્ત્રીઓના પરિધાન ( ચણિયા ) ની જેમજ પગ સુધી લટકતા વસ્રો પહેરો. તમે એકલા જતા નહિ પરંતુ રણવાસની ખધી સ્ત્રીઓને સાથે લઇને જો, તમે ખાલી હાથે તેમની પાસે જતા નહિ પણ કઈક ભેટ સ્વરૂપ કિંમતી વસ્ત્રોને લઈને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૨૮