________________
તi ) એટલા માટે હે તાત ! હું ચોમેર બધી રીતે દ્રૌપદી દેવીની માગણા અને ગષણ કરવા ઈચ્છું છું. (तए णं से पंडुराया कोडंबियपुरिसे सद्दावेइ, सहावित्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुप्पिया ! हस्थियाउरे नयरे, सिंघाडगतोयच उक्कचच्चरमहापहपहेसु महया २ सदेणं उग्घोसेमागा २ एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! जुहिडिल्लस्स रण्णो आगासतलगंसि सुहपमुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ, केणइ देवेग वा दानवेर वा किंनरेण वा किंपुरिसेण वा महोरगेण वा गंधव्वेण वा हिया वा नीया वा अवक्खिता वा)
આ વાતને સાંભળીને પાંડુ રાજાએ કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેકે હસ્તિનાપુર નગરમાં જાઓ અને ત્યાંના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ આ બધા માર્ગોમાં મેટા સાદે આ જાતની ઘોષણા કરે કે હે દેવાનુપ્રિયે ! સાંભળે, મહેલની અગાશી ઉપર સુખેથી સૂતા યુધિષ્ઠિર રાજાની પાસેથી ન જાણે કઈ દેવે કે દાનવે અથવા તે કઈ કિન્નર કે કિપરુષે અથવા કેઈ મારગે કે ગંધ દ્રૌપદી દેવીનું અપહરણ કર્યું છે કે હરણ કરીને તેને કયાંક મૂકી દીધી છે કે કોઈ કૂવામાં અથવા તે ખાડામાં નાખી દીધી છે.
(तं जो णं देवाणुप्पिया ! दोवईए देवीए सुई वा जाव पत्तिं वा परिकहेइ, तस्सणं पंडुराया विउलं अत्थसंपयाणं दाणं दलयइ, ति कट्ठ घोसणं घोसावेह २ हयमाणत्तियं पञ्चप्पिणह, तएणं ते कौटुंबियपुरिसा जाव पञ्चप्पिणंति-तएणं से पंडराया दोवईए देवीए कत्थइ सुई वा जाव अलभमाणे कोंती देवीं सदावेइ )
તે હે દેવાનુપ્રિયે ! જે કંઈ પણ માણસ દ્રૌપદી દેવીની શોધ કરશે યાવત તેના વિષે સવિશેષ સમાચાર જાણીને અમને ખબર આપશે, અમને કહેશે, તેને પાંડુ રાજા ખૂબ જ દ્રવ્ય-ધન આપશે. આ રીતે તમે ઘોષણા કરે અને શેષણ થઈ જવાની અમને ખબર પણ આપો. આ રીતે રાજાની આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરૂએ આ પ્રમાણે જ ઘોષણું કરીને તેની ખબર રાજાને આપી ત્યારપછી જ્યારે પાંડુ રાજાએ દ્રૌપદી દેવીની કોઈપણ સ્થાને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૧૦