________________
હતા. સંવરણ, આવરણી, વિપતની, ઉત્પતની, શ્લેષણ આ બધી વિદ્યાએમાં તેમજ સંક્રમણી, અભિગ, પ્રજ્ઞપ્તિ, ગમની, સ્તંભની આ અનેક જાતની વિદ્યાધર સંબંધી વિદ્યાઓમાં તેમની કીતિ ચોમેર પ્રસરેલી હતી જે વિદ્યાના પ્રભાવથી પોતાની જાતને અદ્દશ્ય કરી શકાય છે તે સંવરણી વિદ્યા છે. જે વિદ્યાથી બીજાને અદશ્ય કરી શકાય છે તે આવરણી કહેવાય છે. જે વિદ્યાના પ્રભાવથી ઉપરથી નીચે ઉતરી શકાય છે તે અવતની અને જેના પ્રભાવથી ઉદ્ઘ (આકાશ) માં ગમન કરી શકાય છે તે વિદ્યાનું નામ ઉ૫તની છે. વા લેપ વગેરેની જેમ જે ચૂંટાડી દે છે તે શ્લેષણ વિદ્યા છે. જે વિદ્યાના બળથી બીજાના શરીરમાં પ્રવેશી શકાય એવી પરકાય પ્રવેશ કરિણી વિદ્યાનું નામ સંક્રમણે વિદ્યા છે. સોનું વગેરે બનાવવામાં જે નિપુણતા છે અને બીજાને વશવર્તી કરવાની જે શક્તિ છે તે વિદ્યાનું નામ અભિગ વિદ્યા છેઅવિદિત અર્થ જેના પ્રભાવથી જાણી શકાય તે પ્રજ્ઞપ્તિ વિદ્યા, ગમન પ્રકર્ષની સાષિકા તેમજ આકાશમાં ગમન કરનારી વિદ્યા ગમની વિદ્યા કહેવાય છે. સ્તંભન કરાવનારી વિદ્યા સ્તંભની વિદ્યા છે. ( રામ ૨ જેસघस्स य पज्जुन्नपईवसंब अनिरुद्ध णिसढउत्सुयसारणगयसमुहदुम्मुहतीण जायवाणं अधुदाणकुमारकोडीण हिययदहए संथवए कलहजुद्धकोलाहलप्पिए, भंडणाभिलासी, बहुसयसमरसयसंबराएसु दंसणरए समंतओ कलहसदक्खणं अणुगवेसमाणे अस. माहिकरे दसारवरवीरपुरिसतिलोक्कबलवगाणं, आम तेऊण त भगवई, पक्कमणि गगणगमणदच्छं उप्पइओ गगणमभिलं वयतो गामागारनगरनिगमखेडकब्बडमडंब दोण. मुहपट्टणासमसंवाहसहस्समडिय थिमिण मेइणीतल वसुह आलोइतो रम्म हथिणार' રવાનg) બળદેવ તેમજ કૃષ્ણ વાસુદેવને તેઓ ઈષ્ટ હતા અને સાડા ત્રણ કરોડ પ્રદ્યુમ્ન, પ્રતીપ સાખ, અનિરૂધ, નિષધ, ઉત્સુક, સારણ, ગજ સુકુમાલ, સુમુખ દુર્મુખ વગેરે વદાય કુમારેને માટે તેઓ હૃદયદયિત હતા એટલે કે ખૂબ જ પ્રિય હતા. એટલા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૮