________________
કાર પુત્ર કલાદને ઘરથી નીકળ્યા અને ત્યાંથી જ્યાં અમાત્ય તેતલિપુત્ર હતું ત્યાં પહોંચ્યા. અમાત્ય તેતલિપુત્રની પાસે જઈને તેઓએ રકતસંબંધ સ્વીકારવા રૂપ ખબર આપી. એ સૂત્ર “ર”
· तएणं कलाए मूसियारदारए' इत्यादि
ટીકાર્થ—-(agri ) ત્યાર પછી (કૂલિયા વાઘ) મૂવીકાર દારકે ( વયાવું) કે એક વખતે
(सोहणसि तिहिनक्खत्तमुहुत्त सि पोट्टिलं दारिय हाय सबालंकार, भूसियं सीयं दुरूहइ)
શુભ તિથિ નક્ષત્ર, મુહુર્તામાં પિફિલા દારિકાને સ્નાન કરાવીને બધી જાતના અલંકારોથી શણગારીને તેને પાલખીમાં બેસાડી દીધી.
( दुरुहित्ता मित्तणाइसंपरिबुडे सातो गिहाओ पडिनिक्खमइ, पडिनिक्ख. मित्ता सव्विड्डीए तेयलीपुरं मज्झ मज्झेणं जेणेव तेयलिस्स गिहे तेणेव उवागच्छइ, उवागन्छित्ता पोट्टिल दारियं तेयलिपुत्तस्स सयमेव भारियत्ताण दलयइ )
બેસાડીને તે પિતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનેની સાથે લગ્નની બધી સાધન સામગ્રી લઈને ઘેરથી નીકળે. નીકળીને તે સર્વ પ્રકારની પિતાની ઋદ્ધિની સાથે તેતલિપુરની વચ્ચે થઈને જ્યાં તેતલિકાનું ઘર હતું ત્યાં પહોંચે ત્યાં પહોંચીને તેણે પિતાની પુત્રી પોલ્ફિલા દારિકાને તેટલી પુત્રને તેની ભાર્યાના રૂપમાં આપી દીધી.
(तएणं तेयलिपुत्ते पोहिलं दारियं भारियत्ताए उवणीयं पासइ, पासित्ता पोहिलाए सद्धिं पट्टयं दुरूहइ)
તેતલિપુત્ર અમાત્ય પિટ્ટિલા દારિકાને તેની ભાર્યા રૂપમાં આપેલી જોઈને તે પોલ્ફિલા દારિકાની સાથે પટ્ટક ઉપર બેસી ગયા.
(दुरुहित्ता सेयपीएहिं कलसेहि अप्पाणं मज्जावेइ, मज्जाविता- अग्गिहोम करावेइ, करावित्ता पोटिलाए मारियाए मित्तणाइ जाव परिजणं विउलेणं असणं पाणं खाइमं साइमेण पुष्फ जाव पडिविसज्जेइ । तएणं से तेयलिपुत्ते पोट्टिलाए भारियाए अणुरत्ते अविरत्ते उरालाइं जाव विहरेइ)
બેસીને તેણે ચાંદી અને સેનાના કળશે વડે પિતાને અભિષેક કરાવડાવ્યું. અભિષેક કરાવડાવીને તેણે ‘અગ્નિ સાક્ષિક લગ્ન થાય છે” આમ વિચારીને તેણે અગ્નિમાં હવન કરાવડાવ્યું. ત્યારપછી તેણે પોલ્ફિલા દારિકાનું પાણિ ગ્રહણ કર્યું. લગ્નની વિધિ પૂરી થયા બાદ તેતલિપુત્ર અમાત્યે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩