________________
(तएणं से धद्वज्जुण्णे कुमारे दोबईए कन्नाए सारत्थं करेइ, तएणं सा दोवइ रायवरकण्णाकंपिल्लपुरं नगरं मज्झं मज्झेर्ण जेणेव सयंवरमंडवे तेणेव उवागच्छइ)
જ્યારે તે સવાર થઈ ગઈ ત્યારે કુમાર છૂષને તે દ્રૌપદી રાજવર કન્યાના રથ ઉપર બેસીને સારથીનું કામ સંભાળ્યું. આ પ્રમાણે ધૃષ્ટદ્યુમ્ન વડે હાંકવામાં આવેલા તે રથ ઉપર સવાર થઈને તે રાજવર કન્યા દ્રૌપદી કાંપિયપુર નગરની વચ્ચે થઈને જ્યાં સ્વયંવર મંડપ હતું ત્યાં રવાના થઈ.
( उवागच्छित्ता रहं ठवेइ रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता किड्डावियाए लेहियाए सद्धिं सयंवरमंडवं अणुपविसइ, अणुवविसित्ता करयल तेसिं वासुदेव पामुक्खाणं बहूर्ण रायवरसहस्साणं पणामं करेइ)
ત્યાં પહોંચીને તેણે રથને ભાવડાવ્યું, જયારે રથ થંભ્યો ત્યારે તે રથ ઉપરથી નીચે ઉતરી, નીચે ઉતરીને તે લેખિકા ક્રીડન ધાત્રીની સાથે સ્વયંવર મંડપમાં પ્રવિણ થઈ. પ્રવિષ્ટ થઈને તેણે વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓને પિતાના બંને હાથ જોડીને નમસ્કાર કર્યા. __ (तए णं सा दोबई रायवरकन्ना एगं महं सिरिदामगंडं किं ते ! पाडलमल्लिय चंपय जाव सत्तच्छयाईहिं गंधद्धाणि मुयंत परमसुहफासं दरिसणिज्जं गेहइ)
ત્યારપછી તે રાજવર કન્યા દ્રૌપદીએ એક બહુ મોટો ભારે શ્રીદામકાંડને કે જેની સુંદરતાનું વર્ણન થઈ શકે તેમ નથી અને જે અપૂર્વ હત–પાટલ ગુલાબના પુષ્પોથી, મલ્લિકા-મગરના પુથી, ચમ્પાના પુષ્પથી ચાવતુ સદ્ધચ્છદ વૃક્ષના પુરપેથી તે તયાર કરવામાં આવ્યું હતું અને જેમાંથી નાસિકાને તૃપ્તિ થાય તેવી સુવાસ પ્રસરી રહી હતી જેને સ્પર્શ અત્યંત સુખકારી તેમજ જે દર્શનીય હત-હાથમાં લીધે.
(तएणं सा किड्डा विया जाव सुरूवा जाव वामहत्थेणं चिल्लगं दप्पणं गहे. उण सललिय दप्पणसंकंतबिंबसंदंसिए य से दाहिणेणं हत्येणं दरिसए पवर
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૧૮૯