________________
પ્રતિપાદન કરનારા શબ્દોના સમૂહરૂપ શ્રતને લિપિબદ્ધ કરવાની ઈચ્છાથી શ્રી સુધર્મા સ્વામી-કે જેમની શ્રતબોધક ભાવલિપિ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ છે-લિપિ જ્ઞાનના માહાભ્યને પ્રગટ કરતાં ભાવકૃતને નમસ્કાર કરતાં પહેલાં ભાવલિપિ. ને જ નમસ્કાર કર્યા છે. કેમકે ભાવકૃત પ્રત્યે ભાવલિપિ જ કારણતા છે અને આ કારણથી જ આ તેના કરતાં પૂજ્ય માનવામાં આવી છે. ભાવલિપિને નમસ્કાર કર્યા બાદ જ તેમણે “નમઃ સુરત” આ સૂત્ર વડે ભાવશ્રતને નમસ્કાર કર્યા છે. “figવકિમાં દવ ” આ પાઠના આધારે જે ટીકાકાર અભવદેવસૂરિએ જનપ્રતિમાની પૂજાની વાત કહી છે તે ચોગ્ય નથી કેમકે તેમને મૂળ પાઠનો નિશ્ચય જ થયું નથી એમ જણાઈ આવે છે કારણ કે એક વાચનામાં તે એ જ પાઠ મળે છે. ત્યારે બીજી વાચનામાં –
(हाया जाव सव्वाल'कारविभूसिया मज्जणघराओ पडिनिक्खमई, २ जेणामेव जिणघरे तेणामेव उवागच्छई, २ जिणधर अणुपविसइ, जिणपडिमाणं आलोए पणामं करेइ, २ लोमहत्थयं परामुसइ, २ एवं जदा सूरियाभो जिनपडिमाओ अच्चेइ तहेव भाणियव्व जाव धूव डहइ ) त्ति,
આ પાઠ મળે છે ત્યારપછી “વાસં નાનું ઘરfનવદંતિ નિવેes ૨” આ જાતને પાઠ મળે છે અને એ જ પાઠ પ્રતિમા પૂજાના તરફદારીઓને માટે સંમત રૂપ છે. પણ ટીકાકારશ્રી અભયદેવસૂરિએ “વાહ' ના ઘડતરુંનો ત્તિ ” આ જાતને પાઠ ટીકામાં કરીને “ નિહ ” આ પદની ટીકાસ્થાપના કરીને આ પ્રમાણે કરી છે. આ રીતે “
ના સ્થાને “ના ” આ જાતનો પાઠ ભેદ કરવામાં આવ્યા છે. આ રીતે જ પ્રતિમા પૂજાના તરફદારીઓ વડે સ્વીકૃત (તિવરઘુત્તો મુદ્રામાં પાળીતરંસિ રમે ) આ મૂળપાઠમાં પણ “નમેરૂ” ક્રિયાપદમાં “નિરાતિ” આ જાતનું પરિ. વર્તન કરી નાખ્યું છે. આથી આ વાતની ખાત્રી થાય છે કે જેના મનમાં જે પાઠ ગમે તેણે તે પ્રમાણે જ ફાવે તેમ પોતાની કલ્પનાથી મૂળ પાઠમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૧૭૯