________________
મૂષિકારદારક કલાદના ઘરની પાસે થઈને જતા તે તૈતલિપુત્ર અમાત્યે મહેલના ઉપરની અગાશી ઉપર સાનાની દડીથી રમતી તે પેટ્ટિલા દારિકાને જોઇ. (पासिता पोहिलाए दारिआए रूवे य जाव अज्झोववन्ने कोटुंबिय पुरिसे सदावे सदावित्ता एवं वयासी एसा णं देवाणुप्पिया कस्स दारिया ? किं नामधेज्जा ?) તે પાટ્ટિલા દારિકાને જોઈ ને તે તેના રૂપ, યૌવન અને લાવણ્યમાં મૂચ્છિત ગૃદ્ધ, ગ્રથિત બનીને અત્યંત આસકત થઈ ગયા. તરત જ તેણે કૌટુંબિક પુરૂષાને ખેલાવ્યા અને ખેલાવીને તેણે તેઓને આ પ્રમાણે કહ્યું હું દેવા નુપ્રિયા ! આલા, આ કન્યા કેાની છે અને એનું શું નામ છે ?
(तएण कोडुं विपुरिसा यलिपुत्त एवं वयासी - एसा णं सामी । कलायस्स सियारदारगस्स धूया, मद्दाए अत्तया पोट्टिला नामं दारिया रूवेण य जाव उक्कि सरीरा )
તે કૌટુંબિક પુરૂષાએ તેતલિપુત્રને આ પ્રમાળે કહ્યું કે હું સ્વામિન્ ! તે ભૂષિકારદારક કલાદની પુત્રી છે અને ભદ્રાભાર્યાના ગથી તેના જન્મ થયે છે. તેનું નામ પટ્ટિલા છે. તે રૂપ વગેરેથી ખૂબજ ઉત્કૃષ્ટ શરીરવાળી છે.
(तएण से तेयलिपुत्ते आसवाहणियाओ पडिनियत्ते समाणे अभितरठा णिज्जे रिसे सहावे सावित्ता एवं क्यासी गच्छह णं तुम्भे देवाणुपिया ! कलादस्स मूसियारदारयस्स धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं मम भारित्ताए वरेह )
ત્યારપછી તે તેતલિપુત્ર અમાત્ય અશ્વવાહનિકાથી ઘેર પાછો આવ્યે ત્યારે આવતાંની સાથે જ તેણે પેાતાના-અન્તરગ પ્રેષ્ય પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને મૂત્રીકારદ્વારક કલાદની પુત્રી છે-કે જેનું નામ પાટ્ટિલા છે, અને જે ભદ્રાના ગર્ભથી ઉત્પન્ન થઈ છે–તેને ભાર્યાં ૩૫માં મને આપેા. તાત્ક આ પ્રમાણે છે કે તમે લોકો ત્યાં જઈ ને એવી કેશિશ કરેા કે જેથી તે મૂષીકારદારક કલાદ પેાતાની પુત્રીને પત્ની રૂપમાં મને આપી દે,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૦