________________
તેટલીપુત્ર પ્રધાન, ચારિત્રકા વર્ણન
ચીદમું અધ્યયન પ્રારંભ– ચૌદમા અધ્યયનનો તેરમા અધ્યયનની સાથે આ જાતનો સંબંધ છે કે તેરમા અધ્યયનમાં જે આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે આત્મામાં સમ્યગ્દર્શન વગેરે પ્રગટ પણ થઈ ગયાં હોય છતાં જે સદ્દગુરૂ વગેરેની ઉપદેશ રૂપ તેમનું વર્ધન કરનાર સામગ્રી હોય નહિ તે તે ગુણોની હાનિ થઈ જાય છે. આ અધ્યયનમાં સૂત્રકાર હવે એ જ વાત સ્પષ્ટ કરવા માગે છે કે જીવને જે તથાવિધ સામગ્રી મળતી રહે છે તે ગુણ સંપત્તિ પણ વધતી રહે છે.
“ મતે ” રુચાર
ટકાર્થ-જબૂ સ્વામી પૂછે છે કે (અરે ! જરૂi સમmoi મારવા માંવીર રાવ સંવત્તળ) હે ભદંત ! જે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ સિદ્ધ ગતિ સ્થાનને મેળવી ચૂકયા છે.
( तेरसमस णायज्झयणस्स अयमढे पण्णत्ते, चोदसमस्स णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्टे पण्णते )
તેરમા જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે અર્થ નિરૂપિત કર્યો છે તે હે ભદૂત! તે શ્રમણ ભગવાન મહાવીરે જ આ ચૌદમા જ્ઞાતા ધ્યયનને શું અર્થ નિરૂપિત કર્યો છે?
( एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं तेयलिपुरं नाम नगरं पमयवणे उजाणे कणगरहे राया। तस्स णं कणगरहस्स पउमावई देवी)
શ્રી સુધર્માસ્વામી હવે શ્રી અંબૂ સ્વામીને આ પ્રશ્નોના જવાબ આપવાની ઈચ્છાથી કહે છે કે હે જંબૂ ! સાંભળો તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે તેતલિપુર નામે નગર હતું. તેમાં પ્રમદવન નામે ઉદ્યાન હતું. તે નગરના રાજાનું નામ કનકરથ હતું. તે કનકરથ રાજાની રાણુનું નામ પદ્માવતી હતું.
(तस्स णं कणगरहस्स तेयलिपुत्ते णामं अमच्चे सामदंडदक्खे । तत्थ णं तेयलिपुरे कलादे नामं मूसियारदारए होत्था अड़े जाव अपरिभूए)
તે કનકરથ રાજાને એક અમાત્ય (મંત્રી) હતું જેનું નામ તેતિલપુત્ર હતું. તે સામ, દાન, ભેદ અને દંડ એ ચારે પ્રકારની નીતિમાં સવિશેષ નિપુણ-કુશળ હતું. તે તેતલિપુરમાં કલાદ નામે મૂષીકાર દારક (સોનીને પુત્ર)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩