SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કરજો. અભિનંદિત કર્યા બાદ તમે તેને આ પ્રમાણે વિનંતી કરો ( વર્ષે खलु देवाणुपिया ! कंपिल्लपुरे नयरे दुवयस्स रण्णो धूयाए चुल्लणीए देवीए अत्तयाए धट्टज्जुणकुमारस्य भगिणीए दोवईए रायवरकण्णाए सयंवरे भविस्सई, त ' तुभे देवाणुपिया ! दुवयं रायं अणुगिण्हेमाणा अकालपरिहीण चेव कंपिल्ल પુરે નયરે સમોસરર્ ) હે દેવાનુપ્રિયા ! કાંપિલ્યપુર નગરમાં પદ રાજાની પુત્રી ચુલની દેવીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની મહેન રાજવર કન્યા દ્રૌપદીના સ્વયવર થવાના છે. એથી હૈ દેવાનુપ્રિયા ! તમે દ્રુપદ રાજા ઉપર કૃપા કરીને સત્વરે કાપિલ્ય નગરમાં પધારો. (7` ને રૂપ ચ જ્ઞાવ ટૂટું ટુવચન रणो एमट्ठे पडणेति, पडिणित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छर, उबा गच्छत्ता कोडुं बियपुरिसे सहावेइ, सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाશુવિચા! ચાટ ઝાલર, સુત્તમેવ ધ્રુવેદ નાવ વર્તેર્વેતિ ) દ્રુપદ રાજાની આજ્ઞાને તે અને હાથ જોડીને સ્વીકારી લીધી. સ્વીકાર કર્યા બાદ તે જ્યાં પેાતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે કૌટુબિક પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને તેમને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે સત્વરે ચાર ઘંટડીઓવાળે અશ્વરથ જોતરીને અહીં આવેા. કૌટુબિક પુરૂષોએ તેમજ કર્યું. ચાર ઘંટડીઆવાળા અશ્વરથ જોતરીને ત્યાં લઇ આવ્યા. ( તળ તે ટૂ ઇરાદ્ નાય अलंकार० सरीरे चाउम्घटं आसरह दुरुहइ, दुरुहित्ता बहूहिं पुरिसेहिं सन्नद्ध जाब गहियाऽऽउहपहरणे हिं सिद्धि संपरिवुडे कंपिल्लपुरनयर मज्झं मज्झेण નાજીરૂ ) ત્યારબાદ તે સ્નાન કર્યું યાવત્ પાતાના શરીરને બધી જાતના અલંકારાથી શણગાર્યું. ત્યારપછી તે દૂત ચતુર્ઘટવાળા અશ્વરથ ઉપર સવાર થઇ ગયા. તે દૂતની સાથે બખતરથી સુસજ્જ થયેલા ઘણા પુરૂષષ હતા. પ્રત્ય'ચા ઉપર ખાણુ ચઢાવવાથી વક્ર થઇ ગયેલા ધનુષા જેમના હાથેામાં છે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૧૦
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy