________________
તે શ્યામ રંગના થઈ ગયા. તેમનામાંથી કાળી આભા ફૂટવા લાગી. ચાવત્ તે મેઘનીકુરખ જેવાં થઇ ગયા.
આ રીતે વાવેલી તે ડાંગર શાખા પ્રશાખઓના પ્રવેશથી સાંદ્ર તેમજ સઘન છાયાથી રમણીય મેઘસમૂડા જેવી શેલવા લાગી. જે કાઇ તેના સૌદય ને જોતું ત્યારે તેનું મન હુ ઘેલું થઇને નાચી ઉઠતું હતું. તેને જોવાથી નેત્ર શીતળતા અનુભવતા હતા. એથી તે કમનીય અને પ્રતિરૂપ લાગતી હતી. તે ચિત્તને આકનારી તેમજ ખૂબજ મનોહર હતી. (સળ' સાડી ત્તિયા, वत्तिया, गब्भिया, पसूया आगमगंधा, खीराइया बद्धफला पक्कापडियागया, सल्लइया પત્તા, ચિ પથ્થ ંડા નાચા ચાત્રિ હોસ્થા) સમય જતાં યથાક્રમે તે ડાંગર પાંદડા વાળી થવા માંડી. આકારમાં તે ગેાળ દેખાવા લાગી. ડાંગરની દાંડીની ઉપર નાની શાખાઓ વગેરે અવયવા સરખી રીતે છતરીના આકારમાં નીચે નમેલાં હતાં એથી જ તે આકારમાં ગેાળ દેખાતી હતી. જ્યારે તે સારી પેઠે મેાટી થઇ ગઈ ત્યરે તેમાં મંજરી નીકળી. અને તેની સુવાસ ચામેર પ્રસરી ગઈ. ધીમે ધીમે મંજરીઓમાં દૂધ ઉત્પન્ન થયું અને યથા સમયે તે દૂધ તેમાંજ કણેાના રૂપમાં બંધાવા લાગ્યું. આમ સમય જતાં શાલિકા સંપૂર્ણ રીતે પરિપકવ તેમજ પુષ્ટ થઈ ગયા. આ રીતે જ્યારે તે શાલિધાન્ય નો પાક તૈયાર થઇ ગયે. ત્યારે તેના પાંદડાંસૂકાઇ ગયાં અને તે શલાકા (સળી) ના આકારે તેમાં લટકવા લાગ્યા. તેમાં લટકવા લાગ્યાં ધીમે ધીમે પાકેલાં પાંડાં તેમાંથી ખરવા લાગ્યાં. એથી ખૂબજ થાડાં પાંદડાં તેની ઉપર રહી ગયાં. તેના પર્વ કાંડ ( છેડની બે ગાંઠ વચ્ચેના ભાગ ) પરિપકવ થઈ જવાથી માફુ. ભવિત અંકુરની જેમ પીળા થઈ ગયા હતા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૮૪