________________
(तएण जियसत्तू सुबुद्धि एवं वयासी- माणं तुमं देवाणुपिया ! अप्पाण च परं च तदुभयं वा बहूहिं य असम्भावुभावणाहिं मिच्छत्ताभिणिवेसेण य बुग्गामाणे कुप्पामाणे विहराहि तएण सुबुद्धिस्स इमेयारूवे अज्झथिए अहो ण जियसत्तू संते तच्चे तहिए अवित सन्भूए जिणपण्णत्ते भावे णो उवलभंति) જીતશત્રુ રાજાએ આ પ્રમાણે સાંભળીને અમાત્ય સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! તમે આ રીતે અસદ્ભાવના ભાવક વચનાથી અવિઘમાન વસ્તુધર્માંથી પ્રતિપાદનાઓથી વસ્તુનું જે સ્વરૂપ વસ્તુમાં હાજર નથી તે સ્વરૂપને વસ્તુમાં ખતાવનારી વાણીએથી અને મિથ્યાત્વાભિનિવેશના આગ્રહથી આ જાતનું નિરૂપણ કરે। નહિ આવી પ્રરૂપણાથી પોતાની જાતને મચાવતા રહેા અને ખીજાએને પણ આવી જૂહી પ્રરૂપણામાં ફસાવવાની ચેષ્ટા કરે નહિ, તમે એકી સાથે પાતાની જાતને કે બીજા માણસને આવી પ્રરૂપણાની લપેટમાં લેવાની કોશિશ કરે નહિ રાજાની આ પ્રમાણે વાત સાંભળીને સુબુદ્ધિ પ્રધાનના મનમાં અનેક વિચારા ભવ્યા. અહીં વિચાર સંબંધી આ વિશેષણાનું ગ્રહણ પશુ કરીલેવુ જોઇએ કે વિન્તિતઃ પ્રાર્થિત સિ:” આ એકદમ નવાઈ જેવું લાગે છે કે જીતશત્રુ રાજા વિદ્યમાન તત્ત્વ રૂપ-અથવા તે વિવિધ પ્રકા રની વિવક્ષાથી સ્વત્વ પરવ રૂપથી યુક્ત, તથ્ય-સત્ય, ઘણુ· એછું પણ નહિ અને ઘણું વધારે પણ નહિ, અવિતથ સત્તા યુક્ત એવા જીનપ્રજ્ઞપ્તના ભાવાને સમજી રહ્યા નથી. એટલે કે જીતશત્રુ રાજા આ વાતને સમજી શકયા નથી કે જીન પ્રજ્ઞપ્ત વડે નિરૂપિત થયેલા ભાવા સત્ય હૈાય છે, અવિતથ હાય છે, અન્યન અનતિરિક્ત હાય છે, અનેક વિવક્ષાઓને લઈને તેમનામાં નાના ધમ વિશિષ્ટતા હોય છે.(ત)માટે
( सेयं खलु मम जियसत्तस्स रण्णो संताणं तच्चाणं तहियाणं अवितहाणं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૮૯