________________
જીતશત્રુ રાજા સ્નાન કરીને ઘોડા ઉપર સવાર થયા અને અશ્વક્રીડા કરવા માટે ઘરથી બહાર નીકળ્યા. તેમની સાથે સાથે મહાન ભટોને સમુદાય પણ ચાલતું હતું. ચાલતાં ચાલતાં તેઓ તે જ પરિખોદક-ખાઈની પાસે થઈને નીકળ્યા
(तएणं जितसत्तू तस्स फरिहोगस्स असुभेण गंधेण अभिभूए समाणे सएणं उत्तरिज्जेण आसग पिहई एगत अवक्कमइ अबक्कमित्ता ते बहवे ईसर जाव पभिइओ एवं वयासी-अहोण देवाणुप्पिया ! इमे फरिहोदए अमणुण्णे वण्णेण ४ से जहा नामए अहिमडेइ वा जाव अमणामतराए चेव तएणं ते बहवे राई सर पभिइओ एवं वयासी)
જીતશત્રુ રાજાએ પરિખેદક–ખાઈ–ની ખરાબ ગંધથી વ્યાકુળ થઈને પિતાના ખેસથી નાકને ઢાંકી લીધું. અને ત્યાર બાદ તેઓ ખાઈની પાસેથી દ્વર ખસીને ચાલવા લાગ્યા ચાલતાં ચાલતાં તેમણે પોતાની સાથેના રાજેશ્વર, તલવર, માઈબિક, કૌટુંબિક, શ્રેણી સેનાપતિ અને સાર્થવાહ વગેરેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! જુઓ આ પરિક-બાઈ–વર્ણથી, ગંધથી, રસથી, અને સ્પર્શથી કેટલી બધી અમને જ્ઞ-ખરાબ–લાગે છે. મરેલા સાપ વગેરેના સડી ગયેલા વિનષ્ટ વગેરે અવસ્થાપન્ન કલેવર ( શરીર ) ની જેવી દુર્ગધ હોય છે તેના કરતાં પણ વધારે ખરાબ ગંધ આ પાણીમાંથી આવી રહી છે. રાજાની આ પ્રમાણે વાત સાંભળીને રાજેશ્વર વગેરે બધાએએ આ પ્રમાણે કહ્યું –
( तहेव, णं सामी ! जं णं तुम्भे एवं वयह अहोणं इमे फरिहोदए अमण्णुण्णे वण्णेणं ४ से जहानामए अहिमडेइ वा जाव अमणामतराए चेव, तएणं से जियसत्तू सुबुद्धिं अमच्चं एवं वयासी-तएणं सुबुद्धी अमच्चे जाव तुसिणीए संचिटइ)
હે સ્વામિન્ ! તમે કહે છે તેવી જ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી અમનેશ આ ખાઈ છે. મરીને સડી ગયેલા સાપ વગેરેના કલેવરના જેવી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨