________________
પ્રયત્ન કર્યાં પણ તે ત્યાં ફાવી નહિ. છેવટે તે હતાશ, થાકેલી, ખિન્ન, પરિતાંત અને વિમન થઈને તે જે દિશા તરફથી આવી હતી તેજ દિશા તરફ પાછી જતી રહી.
(तरण से सेलए जक्खे जिणपालिएण सद्धिं लवणसमुदं मज्झं मज्झेणं बीइवयइ२ जेणेव चंपानयरी तेणेव उवागच्छर, उवागच्छित्ता चंपाए नयरीए अगुजाणंसि जिणपालि पिट्ठाओ ओयारेइ, ओयरिता एवं क्यासो एसणं देवाणुपिया ! चंपानयरी दीसह तिकट्टु जिनपालियं आपुच्छ आपुच्छित्ता जामेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए)
ત્યાર બાદ તે શૈલક ચક્ષ લષ્ણુ સમુદ્રની વચ્ચે થઇને આગળ વધતા જ રહ્યો. અને અંતે જ્યાં ચંપા નગરી હતી ત્યાં પહેાંચ્યા. ત્યાં પહોંચીને ચંપા નગરીના પ્રધાન ઉદ્યાનમાં જીનપાલિતને પોતાની પીઠ ઉપરથી નીચે ઉતારી દીધા, ઉતારીને તેણે જીનપાલિતને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ સામે ચંપા નગરી દેખાય છે. ત્યારબાદ યક્ષે જીનપાલિતને જવા માટે પૂછ્યું અને પૂછીને તે જે દિશા તરફથી આન્યા હતા તે જ દિશા તરફ પાછે જતા રહ્યો. સૂ૦૯ના तएण से जिनपालिए ' इत्यादि
6
,
ટીકા –( સ ં ) ત્યારબાદ ( સે ત્તત્તવાહિક્ રવું અનુત્તિર્ ) જીનપાલિત ચંપા નગરીમાં ગયા. (अणुपविसित्ता जेणेव सए गेहे जेणेव अम्मावियरो तेणेव उवागच्छ )
ત્યાં જઈને જ્યાં તેનું ઘર અને તેમાં પણ જ્યાં તેના માતાપિતા હતા ત્યાં પહોંચ્યા.
( उवागच्छित्ता अम्मापिऊणं रोयमाणे जाव बिलवमाणे जिणरक्खियवावर्त्ति निवेदेइ, तरणं जिणपालिए अम्मापिउरो मित्तणाइ जात्र परियणेणं सर्द्धि रोयमाणा बहूहिं लोइयाई मम किच्चाई करें ति )
ત્યાં તેણે રડતાં યાવત્ વિલાપ કરતાં પેાતાના માતાપિતાને જીનરક્ષિતના મૃત્યુના સમાચાર કહ્યા. ત્યારપછી જીનપાલિત અને માતાપિતાઓએ રડતાં મિત્રજ્ઞાતિ યાવત પરિજનેને ભેગા કરીને મરણ પછીની બધી વિધિએ પૂરી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૬૭