________________
समुदए कि भे सपञ्चवाएणं निरालंबणेणं लवणसमुद्दोत्तारेणं )
આ પ્રમાણે પોતાના અને પુત્રાની વાત સાંભળીને માત પિતાએ એ આ રીતે કહ્યું કે હે પુત્ર! આપણે ઘેર આયક, પ્રાક અને પિતૃ પ્રા કાથી એકઠુ કરેલું ખૂબ જ સેાનુ, કાંસુ, તાંબુ વગેરે તેમજ ચીન વગેરે દેશોનાં વસ્ત્રો, ગાય, ભેંસ વગેરે ધન, ઘઉં વગેરે ધાન્ય, કકેતન વગેરે રત્ના, ચંદ્રકાંત વગેરે મણિએ, મેાતીએ, દક્ષિણાવત' શ'ખ, પરવાળાં પદ્મરાગ વગેરે ઉત્ત માત્તમ દ્રવ્ય પુષ્કળ પ્રમાણમાં ભર્યુ છે. આ સંપત્તિ ઉપર બીજા કોઇના અધિકાર નથી, અને તે પ્રમાણમાં એટલી બધી છે કે તમારી આજની પેઢીથી માંડીને સાત પેઢી સુધીના લેકે ગરીબ તેમજ દુ:ખી માણસાને દાનમાં આપે, એસીને ઈચ્છા મુજબ ખાય, પીવે ભગવે અને ભાગ પડાવનારાએમાં પણ તેની વહેચણી કરે છતાંએ વંશપર’પરાથી સંગ્રહાયેલી સૌપત્તિ સમાપ્ત થઈ જવાની નથી. હે પુત્ર! તમારી સાત સાત પેઢી સુધીના પુરૂષાને માટે આ સંપત્તિ દાન વગેરેના રૂપમાં વિતરણ કરવા માટે પણ પર્યાપ્ત છે. પિતામહ એટલે કે દાદાને આક કહે છે. પિતાના પિતા અને તેના પણ પિતાનું નામ પ્રાક છે. પિતાના પ્રપિતામહનું નામ પિતૃ પ્રાક છે. આ પાઠ અહીં ૮૮ વાત્તÇ ” ના પહેલાના ‘થાવત્' શબ્દ વડે ગ્રહણુ કરવામાં આવ્યેા છે. એટલા માટે હે પુત્ર!! તમે અને પહેલાં મનુષ્ય ભવના ઋદ્ધિ સત્કાર સમુ દાયના અનુભવ કરો. ખહુ વિષ્રો યુક્ત તેમજ વિશે ખાધાએ આવી પડે ત્યારે તેમાંથી રક્ષા મેળવી શકાય તેવા આધારાને પણ જ્યાં સદ ંતર અભાવ છે એના લવણ સમુદ્રને એળંગીને વેપાર કરવાથી શા લાભ છે ? મતલબ એ છે કે તમે અને પુત્રા અહીં જ રહે, કયાંએ જાએ નહિ. ( एवं खलु पुत्ता ! दुवालसमीजत्ता सोवसग्गा यावि भवइ तं माणं तुम्भे दुवे पुत्ता! दुवालसमं पि लवण० जाव ओगाहेह माहु तुब्भं सरीरस्स वावतीं भविस्सइ ) અને ખીજુ એ કે હે પુત્રો ! ૧૨ મી યાત્રામાં વિઘ્ન પણ બહુજ નડતા રહે છે. એથી ૐ પુત્રો! હવે તમે ૧૨મી વખત પેત વહનથી લત્રણ સમુદ્રની યાત્રાના વિચાર માંડી વાળે. તમારા શરીર ઉપર કઈ પણ જાતની આકૃત આવે નહિ અમારી એજ ભાવના છે.
( तरणं मागंदियदारगा अम्मापियरो दोच्चपि तच्चपि एवं बयासी ) આ પ્રમાણે સાંભળીને માર્કદી દારકેએ ખીજી અને ત્રીજી વાર પણુ પેાતાના માતા પિતાને એમ જ કહ્યું કે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૩૪