________________
થઇ ગયેલા છે—આઠમા જ્ઞાતાયનના આ ઉપર લખ્યા મુજબના અનિરૂ પિત કર્યો છે. એટલા માટે પ્રભુએ પોતાના મુખારવિંદથી જે પ્રમાણે મને કહ્યો અને મે સાંભળ્યે તે પ્રમાણે જ તમને મે' કહ્યો છે. " સૂત્ર ૪૦ II
આઠમું અધ્યયન સમાપ્ત.
માકંદીદારકકે ચરિત્રકા વર્ણન
૫ નવમું અધ્યયન પ્રારંભ
આઠમું અધ્યયન પુરૂ થયું છે. નવમું અધ્યયન હવે આરભ થાય છે. આઠમા અધ્યયનની સાથે આ અધ્યયનના સંબંધ આ પ્રમાણે છે કે આઠમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે સાધુએ માયાવી હાય છે તેએ અતના પાત્ર હાય છે એટલે કે જે તેના મહાવ્રતામાં ઘેાડુ' પણુ માયાશલ્ય (માયા રૂપ કાંટા) હોય ત્યારે તેએ તેમાં ચેાગ્ય ફળના અધિકારી થતા નથી. હવે સૂત્રકાર આ અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવા ઇચ્છે છે કે જે સાધુ ભાગાથી વિરક્ત થતા નથી તે અનનું સ્થાન થઈ પડે છે અને જે વિરક્ત હેાય છે તે પેાતાના પ્રત્યેાજન રૂપ અને મેળવી લે છે. આ વિષયને લઈને પ્રારંભ થતા નવમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે—
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૩૧