________________
શક્ર દેવેન્દ્ર દેવરાજ વડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલા વૈશ્રવણુ દેવ-કુબેર ષિત તેમજ સ ંતુષ્ટ થઈને પોતાના અને હાથેાની અંજલી ખનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યો અને દેવેન્દ્રની આજ્ઞા સ્વીકારી લીધી. “ આમ જ કરીશ ” આ પ્રમાણે કહીને તેમની તેણે આજ્ઞા સ્વીકારી
( पडिणित्ता जंभए देवे सहावेइ, सदावित्ता एवं बयासी गच्छह णं तुन्भे देवापिया ! जंबूद्दीवं दीवं भारहं वासं मिहिलं रायहाणि कुंभगस्स भवणंसि तिभेव य कोडिसया अट्ठासीयं च कोडीओ आसे यं च सयसहस्साई अयमेयारूव' अत्यसंपयाण' साहरेइ )
આજ્ઞા સ્વીકારીને તેણે ગ્રંભક દેવાને ખેલાવ્યા અને ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે–હે દેવાનુપ્રિયા ! તમે જમૂદ્રીપ નામના દ્વીપમાં સ્થિત ભારતવષ ક્ષેત્રમાં વમાન મિથિલા નામની રાજધાનીમાં જાએ અને જઇને ત્યાંના કુંભક રાજાના મહેલમાં ત્રણસેા કરોડ, ઇકચાશી કરાડ, એશી લાખ સાના મહારા પહાંચાડા. ( મનચમાળત્તિય ~દ્ગિદ્ ) પહેાંચાડયા આદ મારી આજ્ઞા પ્રમાણે સપૂર્ણ પણે કામ પૂરું થઇ ગયુ છે તેની મને ખબર આપે.
( तरणं जंभगा देवा वेसमणेण एवं वृत्ता समाणा हट्ट तुट्ठा जान पडिसुणे ति, पडिणित्ता उत्तरपुरत्थिमं दिसीभाग अवक्कमंति अवक्कमित्ता जाव उत्तरउब्विया रुवाई विउ ति )
ત્યારબાદ વૈશ્રવણુ દ્વારા આજ્ઞાપિત થયેલા ઝલક દેવેાએ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને તેની આજ્ઞાને માની લીધી એટલે કે તેની આજ્ઞા સ્વીકારી, સ્વીકાર્યો ખાદ તેઓ ઈશાન કાણુ તરફ ગયા. ત્યાં જઇને તેઓએ ઉત્તર વૈક્રિય રૂપાની વિકુણા કરી,
(विउच्चित्ता ताए उक्किट्ठाए जाव वीइवयमाणा जेणेव जंबूदीवे दीवे भारहे वासे जेणेव मिहिला रायहाणी, जेणेव कुंभगस्स रण्णो भवणे तेणेव उवागच्छंति) વિધ્રુણા કર્યાં પછી તેઓ દેવગતિ સંખ`ધી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતાં જ્યાં જબૂદ્બીપ નામે દ્વીપ, ભારતવષ નામે ક્ષેત્ર અને તેમાં પણ જ્યાં મિથિલા નામની રાજધાનીમાં કુભક રાજાને મહેલ હતા ત્યાં ગયા.
( उवागच्छित्ता कुंभगस्स रण्णो भवणंसि तिन्नि कोडिसया जाव साहरं ति) ત્યાં જઈને તેઓએ કુંભક રાજાના મહેલમાં ત્રણસા ઈકચાશીકરોડ અને એશી લાખ સેાનામહારા ભંડાર-ખજાનામાં મૂકી દીધી.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૧૨