________________
जोवणे य लावण्णे य मुच्छिया गिद्धा गढिया अज्झोपवण्णा अणिमिसाए दिट्ठीए पेहमाणा २ चिटुंति )
જોઈને “અરે આ તે વિદેહરાજવર કન્યા મલીકુમારી જ છે.” આમ જાણીને તેઓ બધા વિદેહરાજવર કન્યા મલલીકુમારીના રૂપ યોવન અને લાવયના પ્રભાવથી મૂછિત થઈ ગયા. મેહિત થઈ ગયા. લેલુપ થઈ ગયા. તેમાં તેમનું ચિત્ત ચુંટી ગયું. આ રીતે ખૂબજ આસક્ત થઈને તેઓ બધા વારંવાર તેની તરફ જતા રહ્યા. (तएणं सा मल्ली विदेहरायवरकन्ना व्हाया जाव सब्बालंकारविभूसिया बहूहि खुज्जाहिं जाव परिक्खित्ता जेणेव जालधरए जेणेव कणयपडिमं तेणेव उवागच्छद)
- ત્યારપછી વિદેહરાજવર કન્યા મલીકુમારીએ સ્નાન વગેરે પતાવીને બધા અલંકારથી પોતાના શરીરને શણગારીને ઘણી કુન્શક (કુબડા) સંસ્થાનવાળી દાસીઓની સાથે જ્યાં તે જાલગ્રહ અને તેમાં પણ જ્યાં તે સેનાની પ્રતિમા (મૂર્તિ) હતી ત્યાં ગઈ. (૩વાતા તરે વાવડિયાર મચાવ્યો તેં ઉત્તમ) અવળે) ત્યાં આવીને તેણે તે સેનાની પ્રત્રિમા૫ર રહેલું સેનાના કમળવાળું ઢાંકણું ઉઘાડયું (ત
બાવરૂ ) ઢાંકણું દૂર થતાં જ તેમાંથી અત્યંત ખરાબ દુર્ગધ નીકળવા લાગી. તે કહાનામા જમિતિ વગાર મુમતરાણ જેવ) તે દુગધ એટલી ખરાબ હતી કે મરેલા સાપના સડી ગયેલા શરીરની તેમજ ગેમૃતક અને શ્વમૃતકની હોય છે.
(तएणं ते जियसत्तू पामोक्खा तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सए. हिं २ उत्तरिज्जेहिं णासाई पिहेंति )
| દુર્ગધ બહાર આવતાંની સાથે જ જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ પિતાના ઉત્તરીયવાના છેડાથી પિતપિતાનું નાક ઢાંકી દીધું.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૦૧