________________
સુપર ડુપુરના રાજારા વન્નો) હે સ્વામિન! તે વિદેહ રાજાની ઉત્તમકન્યા મલીકુમારી સરસ આકારવાળા કાચબાની પીઠના જેવા સુંદર ઉન્નત ચરણવાળી છે. (તેમનું વિશેષ વર્ણન જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ વગેરે માં કરવામાં આવ્યું છે.
(तएणं पडिद्धि सुबुद्धिस्स अमच्चस्स अंतिए एयमढे सोच्चा णिसम्म सिरिदामगंडजणितहासे दूयं सदावेई)
આ પ્રમાણે સુબુદ્ધિ અમાત્યના મઢેથી શ્રીદામકાંડના ગુણ શ્રવણથી તેમજ મહલીકુમારીના સૌંદર્ય વગેરે ગુણોની ચર્ચા સાંભળીને તેને હૃદયમાં અવધારિત કરીને ખૂબજ હર્ષિત થયેલા પ્રતિબુદ્ધિ રાજાએ દુતને બોલાવ્યા. (સાવિત્તા ઇa વવાણી) બેલાવીને તેને કહ્યું-(Tછાદિ ણં તુરં રેવાજવા! મિહિરું ચાળિ) હે દેવાનુપ્રિય ! તમે મિથિલાની રાજધાનીમાં જાઓ.
(तत्थण कुंभगस्स रणो धूयं पभावईए देवीए अतयं मल्लि विदेहवरराय कण्णगं मम भरियत्ताए बरेहिं )
અને પ્રભાવતી દેવીના ઉદરથી જન્મ પામેલી કુંભકરાજાની પુત્રી કુમારીની મારી વધૂના રૂપે યાચના કરે, એટલે કે તમે મિથિલા રાજધાનીમાં જઈને કુંભક રાજાને કહો કે સાકેતના અધિપતિ પ્રતિબુદ્ધિ રાજા તમારી પુત્રી મલી કુમારી ને પોતાની વધૂ બનાવવા ચાહે છે તે તમે તેની સ્વીકૃતિ આપો.
(કવિરાં ના ચં રકગણુ) મલલીકુમારી અત્યન્ત સૌદર્યવતી તેમજ રાજ્ય જેનું શુલ્ક ( કિંમત) છે આવી અદભુત સુશીલ વગેરે ગુણોવાળી કન્યા છે. એ વાત હું સારી પેઠે જાણું છું એટલે કે અનુપમ ગુણવતી મલી કુમારી પિતાના શુલ્ક રૂપે મારા રાજ્યને પણ માંગશે તે હું મારું આખું રાજ્ય તેને સમર્પિત કરવા તૈયાર છું.
(तएण से दूए पडिबुद्धिणा रन्ना एवं वुत्ते समाणे हट० पडिसुणेइ) આ રીતે રાજાને અભિપ્રાય હૃદયમાં ધારણ કરીને સુબુદ્ધિ અમાત્ય ખૂબ જ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૩૩