SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ધન વગેરેને સૂચવનારી હાથની શુભરેખાથી તેમજ ભાગ્યેાદયના સૂચક તલમષા વગેરે રૂપ વ્યંજનાથી તે સંપન્ન હતી. શાલીનતા તેમજ પાતિવ્રત્ય વગેરે ગુણાનુ તે ઘર હતી. (माणुम्माण पमाणपरिपुन्नसुजायसच्वंगमुदरंगा) d ઉન્માન અને પ્રમાણુ સહિત તેનાં બધાં અંગો પૂર્ણ હતાં. સંપૂર્ણ રૂપથી ભરેલા પાણીના કુંડમાં પ્રવેશ્યા ખાદ જો દ્રોણ પરિમાણુ જેટલું પાણી તે કુંડમાંથી બહુ ર નીકળે તે તે પુરુષ અથવા સ્ત્રી ‘માન’ વાળી કહેવામાં આવે છે. એટલે કે તેમના શરીરની અવગાહના અમુક જેટલા માન પ્રમાણવાળી હતી. ત્રાજવાં ઉપર ચઢીને જે સ્ત્રી અથવા પુરુષ પોતાનુ વજન કરાવતાં તેમનું વજન અ`ભાર પ્રમાણ જેટલુ થાય તે તે ઉન્માન પ્રાપ્ત કહેવાય છે. પેાતાના આંગળથી જ માપ કરવામાં આવે અને તે પુરુષ કે સ્ત્રી એકસેસ આઠ જેટલા આંગળના માપ જેટલી થાય તે તે પ્રમાણ પ્રાપ્ત કહેવાય છે. એવી રીતે માન, ઉન્માન અને પ્રમાણ યુક્ત તેમના દરેકે દરેક અવયવે સપ્રમાણ અને ચોગ્ય હતા. મસ્તકથી માંડીને પગ સુધી ઉપાંગ અવયવ કહેવાય છે. એટલા માટે જ એમનું શરીર ખૂબજ સુંદર હતું. (સિ सामगारा कंता पियदसणा सुरूवा करयलपरिमियतिवलियमज्जा) તેમની આકૃતિ ચન્દ્ર જેવી સૌમ્ય હતી. એથી તે ખૂખ જ કમનીય હતી. જોનારા એ માટે તેમનું દર્શીન આલ્હાદ કારક હતું. તે અતિશય રૂપ અને લાવણ્ય સંપન્ન હતી. તેમની ત્રિલી યુક્ત કમર (મધ્ય ભાગ) એટલી બધી પાતળી હતી કે તેના સમાવેશ મૂઠ્ઠીમાં પણ થઈ શકતા હતા. (કટજિયિનંતછેદા મેમુरणियर पडिष्ण साम्मवयणा सिंगारागारचारूवेसा जाव पडिख्वा वंझा વિયાકરી નાજુકોમાથા ચાત્રિ રાસ્થા) તેમના કપાલ ઉપર બનાવવામાં આવેલી ચન્દ્રન રેખાએ, અને કાનામાં પહેરેલા કુડળેથી ઘસાતી હતી. કાર્તિક પૂનમના ચન્દ્રમંડળની જેમ તેમનું માં સૌમ્ય અને માલ્હાદજનક હતુ. ત્રિભુવન સુંદરી હોવા છતાં તે વધ્યા હતી. શરૂઆતથી જ તેને એકે સ ંતાન થયું ન હતું. સંતાન જનન શકિત તેમનામાં સદંતર સમૂળ રૂપે હતી નહિ અને તેા સંતાન રૂપે ક્રુત ઢીંચણ અને કેણી જ હતાં. ॥ સૂત્ર ૨ ! શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૨૧૬
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy