________________
અને અવ્યાખાધ સુખને ભાગવનારા થશે. અહીં હવે સૂત્રકાર શ્રી સુધર્મા સ્વામી આ અધ્યયનના અના ઉપસંહાર કરતા જંબૂસ્વામીને કહે છે. (ત્રં વહુ બંધૂ ! સમ
માં
णं भगवया महावीरेण आइगरेणं तित्थगरेणं जाव संपत्तेणं अप्पोपालंभનિમિત્તે પમન્ન નાથાયળÇ પ્રથમઢે ન્મત્તે ત્તિનેમિ) હું જંબૂ, આદિકર તી કર શ્રી શ્રમણુ ભગવાન મહાવીરે જેમણે સિદ્ધિસ્થાનને મેળવ્યું. છે—એવા તેમણે અવિહિત વિધાયી શિષ્યને આસોપાલભના માટે આ મેઘકુમારના ચારિત્રરૂપ પ્રથમ જ્ઞાતાધ્યયનના અર્થ પ્રરૂપિત કર્યો છે. અવધિમાં પ્રવૃત્ત થયેલ શિષ્યને ગુરુદેવ મેાક્ષમા વાળવા માટે જે હિતસાર યુક્ત વચના દ્વારા સમજાવે છે તે આસોપાલ ભ કહેવાય છે. આપ્તજન વડે આપવામાં આવેલે ઉપાલંભ એ જ આસોપાલભના અર્થ છે મેઘકુમારની સાથે પણુ ભગવાને આ પ્રમાણે જ વ્યવહાર કર્યો છે. આ અધ્યયન દ્વારા એ જ વિષય સમજાવવામાં આવ્યા છે. એથી આ અધ્યયનનું નામ આપ્તદત્ત પરાપાલલ’ છે.—સ્વાપાલંભ, પરાપાલભ, તેમજ તદુલયપાલ ભના ભેદથી ઉંપાલંભના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે. સ્વાપાલંભમાં માણુસ પોતાની જાતને ઉપાલંભ આપે છે, જેમકે જીવ જ્યારે કાઈ અવિહિત (ન કરવા ચાગ્ય) કાર્ટીમાં પ્રવૃત્તિ કરતા જૈનેન્દ્ર ધર્મમાં પ્રવૃત્ત થતા નથી ત્યારે પાતાની મેળેજ અન્તરથી જે અવાજ ઉઠે છે કે હે જીવ! આ પરિભ્રમણુરૂપ સંસારમાં કાઇ મહા પુણ્યના ઉદયથી તને મનુષ્યભવ મળ્યા છે. આ ભવ જે ક ંઈ એક પ્રમાદ આપનારી વસ્તુ તને મળી છે તે ફક્ત જિનેન્દ્ર દેવ વડે પ્રતિપાદિત ધર્મ જ છે. તું જેમ બીજાં સંસારિક કામે બહુજ ખુશીથી કરે છે તેમ તું આ ધર્માંમાં પ્રવૃત્ત કેમ થતો નથી? ખરાખર યાદ રાખજે કે આ ધર્મીમાં તું પ્રવૃત્તિ કરીશ નહિ તા તુ પાતે પોતાની જાતના શત્રુ ખની ગયા છે. તારા બીજો કોઈ શત્રુ નથી. un
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૧૦