________________
चाणोगए पंचहि अणगारसएहिं सद्धिं संपरिवुडे पुत्रवाणुपुव्विं चरेमाणे ગામાનુજમ ટૂરામાળે સુર્ાં વિમા) કઠેર તપ આચરનાર હોવાથી એ પોતે દુષ્કર-ધાર બનેલ હતા. જે જે પ્રાણાતિપાત વગેરે વિરતિરૂપ તેનુ અનુષ્ઠાન કરવામાં સ્વલ્પશક્તિવાળા પ્રાણિઓ બધી રીતે અક્ષમ (અસમ) રહ્યાં કરે છે, તે તે તેાનુ એ આચરણ કરતા હતા, એટલા માટે એ ઘારવ્રત હતા. પારણાં વગેરેમાં અનેકવિધ અભિગ્રહાનું એ પાલન કરતા હતા. એટલા માટે એ ઘેાર તપસ્વી હતા. ઇન્દ્રિયસુખ (કામભોગ)ના સેવનના ત્યાગ કરવા તેનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મનુ' આચરણ કરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્યનું નવવાડ વડે પાલન કરવું. આ ઘાર બ્રહ્મચર્ય છે. આ કઠેર બ્રહ્મચર્યમાં નિવાસ કરવાની આને ટેવ હોય છે, તે ઘાર બ્રહ્મચ`વાસી કહેવાય છે. શ્રી સુધર્મા સ્વામી આઘાર બ્રહ્મચર્યના આરાધક હતા, એટલા માટે તેઓ ધાર બ્રહ્મચર્યવાસી હતા. એમનામાં શારીરિક સંસ્કારને સંપૂર્ણ પણે અભાવ હતા. એટલા માટે તેએ ઉક્ષિત શરીર હતા. એમનામાં જો કે અનેક ચેોજન દૂરની વસ્તુને ભસ્મ કરવાની તાકાત હતી, છતાં પણ આ શક્તિરૂપ વિપુલ તેજોલેક્યા એમણે સંક્ષિપ્ત (ટૂંકી) કરી લીધી હતી. એટલા માટે એ સંક્ષિપ્ત વિપુલ તેોલેશ્યાવાળા હતા. આ તેજલેશ્યા શરીર પરિણતિ (પુષ્ટિ) રૂપ હાય છે, તેમજ કંઠાર તપના પ્રભાવથી ઉદ્ભવેલ જે લબ્ધિ (સિદ્ધિ) હાય છે, તેનાથી આ ઉત્પન્ન થાય છે, અને મહાજ્વાલા જેવી હાય છે. એક રીતે આ આત્માનુ જ તેજ હાય છે. જે સગાપિત (ગુપ્ત) રહ્યાં કરે છે. જો એ સંગાપિત ન હાય તા જેમ પ્રખર તેજને લીધે સૂર્ય દુનીય થાય છે, તેમજ એના પ્રસારમાં તે વ્યકિત પણ દુશ થઈ જાય છે. ચતુર્દશ પૂના એ પાડી હતા. એટલા માટે એ ચતુર્દશ પૂર્વી હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપયજ્ઞાન આ ચાર જ્ઞાનેા ને એ ધારણ કરનાર હતા. એટલા માટે એ ચતુઃ જ્ઞાનાપગત હતા. તેમને પાંચસા (૫૦૦) શિષ્યોના પરિવાર હતા. એટલા માટે “મિઃ અનાતેઃ સાથે સંવૃતઃ’ પાંચસો અનગારાથી એ યુકત હતા. આ રીતે આ બધા પૂર્વકત વિશેષણાથી યુકત તે સુધર્માસ્વામી પેાતાનીપાંચસે (૫૦૦) અનગાર શિષ્ય મ`ડલીની સાથે સાથે એક પછી એક આમ ક્રમથી અથવા તીર્થંકરોની પરંપરાગત પ્રથાની પરિપાલના મુજબ એક ગામથી બીજા ગામમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૪