________________
આ દ્રવ્યને ચેરાદિ સામાન્ય એટલા માટે કહેવામાં આવ્યું છે કે, આ આત્મગુણોને નષ્ટ કરનારું છે. આત્મામાં આ દ્રવ્ય ઘણું દુર્ગણે ઉત્પન્ન કરે છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યસન એ બધા નિન્દ્રિત કર્મો આ ધનના બળે જ માણસે કરતા હોય છે. એટલે દ્રવ્યની હયાતીમાં ચોકકસપણે આત્મગુણો નાશ પામે છે, આમાં લગીરે શંકા નથી. (Hવાદ્રિવધિ) પૌગલિક પર્યાયના લીધે આ દ્રવ્યનું પણ શટન, પતન, અને વિધ્વંસન સ્વભાવ છે. પૌગલિક વસ્તુઓમાં સદા એકરૂપતા નથી, આ વાત તે બધા જાણે જ છે. તે જીર્ણ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે, રંગરૂપ પણ તેમનું બદલાઈ જાય છે. જો કે દ્રવ્યની અપેક્ષાએ મૂલતઃ આ પૌગલિક પદાર્થો નાશ પામતા નથી, પણ પર્યાયની દૃષ્ટિએ મૂળ રૂપે તેમને (પદાર્થોને) વિનાશ થાય છે. એટલા માટે ધનને અહીં શટન, પતન અને વિધ્વસન ધર્મોવાળું કહેવામાં આવ્યું છે. (૪છા પુર = f 3વવિઘાજિa से के णं जाणइ अम्मयाओ के पुवं गमणाए के पच्छा गमणाए इत्यादि) એથી હે માતાપિતા ! આ દ્રવ્યનો કઈ દિવસ વિનાશ ચકકસ થશે જ તે એવી સ્થિતિમાં મેક્ષાભિલાષી માણસનું આ કર્તવ્ય છે કે આને અવશ્ય ત્યાગ કરીને પિતાના કલ્યાણ માટે તૈયાર થઈ જાય. આ વાતને નહિ સ્વીકારતા જે માણસ આત્મકલ્યાણથી વંચિત રહે છે, તે અજ્ઞાની છે. આ વાત કોણ બતાવી શકે છે કે આ દ્રવ્યના લેતા પહેલાં નાશ પામશે, અને ત્યારબાદ આ દ્રવ્ય નષ્ટ થશે, અથવા પહેલાં આ નષ્ટ થશે અને ભેકતા પછી નષ્ટ થશે એટલા માટે મમતા ત્યજીને મને તમે દીક્ષા લેવાની આજ્ઞા આપો. તમે એમ ન કહેતા કે અમારા મૃત્યુ પછી તમે દીક્ષા લેજે, કેમકે આ ક્ષણભંગુર જીવનને શે વિશ્વાસ ? અહીં કાણું પછી અને કે પહેલાં જશે એ વાત કોણ બતાવી શકે છે? એ સૂત્ર “૨૯”
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૩૫