________________
રૂપ ૧૦ દસમે અને ૧૧
અગિયારમે એ એ ઉદ્દેશાએ કહેવામાં આવેલ નથી. ' एवं एयाणि बारस एगिंदिया प्रयाणि भवंति ' આ પ્રમાણે એકઇન્દ્રિય વાળા જીવેાના સબંધમાં ૧૨ માર એકેન્દ્રિય શતકા કહયા છે.
સામાન્ય પશુથી એકેન્દ્રિયાનુ પહેલુ શતક અને કૃષ્ણુલેક્ષાવાળા, નીલ લેફ્સાવાળા, કાપે તલેશ્યાવાળા એકેન્દ્રિયાના ત્રણ શતકો મળીને ચાર શતકા થાય છે. તથા ઔધિક ભવસિદ્ધિક એકેન્દ્રિયાને લઇને કૃષ્ણસ્યાવાળા નીલલેફ્સાવાળા અને કાપેતિક લેસ્યાવાળા ભવસિદ્ધિકના ત્રણ શતકા મળીને આઠ શતકા થાય છે. તથા અભવસિદ્ધિક એકેન્દ્રિયાના સબંધમાં પણ ચાર શતકો કહેવામાં આવેલા છે. તે આ રીતે સમજવા-એક ઔઘિક સબંધી અને કૃષ્ણલેશ્યાયુક્ત, નીલલેશ્યા યુક્ત અને કાપાતલેશ્યા યુક્ત એમ ત્રણ શતા થાય છે, બધા મળીને ખાર શતકા થાય છે. આમાં આઠ શતકમાં દરેક શક્રામાં ૧૧-૧૧ અગિયાર અગિયાર ઉદ્દેશાઓ થાય છે. ચાર અભવ સિદ્ધિકાના નવ-નવ ઉદ્દેશાઓ થાય છે. તેમાં ચરમ ઉદ્દેશક અને ઉદ્દેશક એ એ ઉદૃશાએ છેડી દેવામાં આવેલ છે. આ રીતે આ બધા ઉદ્દેશા એની કુલ સંખ્યા ૧૨૪ એકસાને ચાવીસની થાય છે. સૂ૦૧૫ જૈનાચાય . જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકના દસ અગીયાર અને ખારમું
અચરમ
અવાન્તર શતક સમાપ્ત ૫૩૩-૧૦-૧૨૫
નાએકેન્દ્રિય શતક સમાપ્તા ાતેત્રીસમું શતક સમાપ્તા
વિગ્રહગતિ સે એકેન્દ્રિય જીવોં કા નિરૂપણ
નાચોત્રીસમા શતક ના પ્રારંભ-પહેલે ઉદ્દેશે
તેત્રીસમા શતકમાં એકેન્દ્રિયાનુ નિરૂપણ કરવામાં આવ્યુ છે, હવે આ ૩૪ ચાત્રીસમા શતકમાં પણ એ એકેન્દ્રિય જીવાનુ જ વિગ્રહુ ગતિ વિગેર પ્રકારાન્તરથી નિરૂપણ કરવામાં આવશે, એ કારણથી આ ૩૪ ચેત્રીસમા શતકનું કથન સૂત્રકાર કરે છે.-આ શતક માર શતાવાળુ' છે-વિદ્દા ળ' મને ! નિયિા પત્તા' ઇત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૦૩