________________
અસરૂમ પુત્રાદિ અમર્ચિ' હે ગૌતમ! ભવની અપેક્ષાએ તે બે ભવ ગ્રહણ કરતા સુધી અને કાળની અપેક્ષાએ જઘન્યથી પૂર્વકેટિ અધિક પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સુધી તે ગતિનું સેવન કરે છે અને ગમનાગમન કરે છે. “ટ્રિતિનિ જમir' આ રીતે સામાન્યરૂપ ત્રણ ગામક છે. અને જનજાણ્યિ તિદિન જમા” જઘન્યકાળની સ્થિતિ. વાળાના સંબંધમાં પણ ત્રણ ગમક છે. “gaોરાફિઇ, વિનિન મા’ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળાના સંબંધમાં પણ ત્રણ ગમક છે. એ રીતે ‘સદ તે ઘર જમા મસિ’ બધા મળીને નવ દમક થઈ જાય છે. સૂ કી
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યશ્ચ કાનારકો મેં ઉત્પતિ કા નિરૂપણ
આ રીતે ઉપર કહેલા કમથી અસંજ્ઞી પદ્રિય તિયને નવ પ્રકાર રથી નારકમાં ઉત્પાદ કહ્યો. હવે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનું નારકામાં ૯ નવ પ્રકારથી ઉત્પાદનું કથન કરવા માટે સૂત્રકાર આગળના સૂત્રનું કથન કરે છે.
ગફ નિyવંરિરિરિવાવઝોળપ”િ ઈત્યાદિ–
ટીકાર્થ–હવે ગૌતમસ્વામી આ સૂત્રથી પ્રભુને એવું પૂછે છે કેહરિન પંન્નિચિતિરિજનોનહિ સે ૩૩ssiતિ’ હે ભગવન જે નરયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંખ્યાત વર્ષની આયુવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને નારકમાં ઉત્પન્ન થાય છે? કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેજયના !” હે ગૌતમ ! “લેડાવાલાચરણનિત રંજિંગિતિરિક્ષનોળિnત વા સુગંતિ નો અસંગ' સંખ્યાત વર્ષની આયુવાળ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્ય. ચોમાંથી આવીને તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ અસં ખાતવર્ષની આયુથવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે નારક જીવ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિયોમાંથી આવીને નરકમાં ઉત્પન્ન નથી થતા અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન થાય છે ? તે તેઓ કયા પ્રકારના નિયમોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? “જિ કરે તે વવવ તિ' શું તેઓ જલચર–પાણીમાં રહેવાવાળા તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા સ્થળચર તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા બેચર–આકાશમાં રહેવાવાળા તિય"ચોમાંથી આવીને ઉપન થાય છે ? આ પ્રશ્નના
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૨૨