SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે છે-“જાય જે સુરેલા FT વેરા માણા સદ્દા સા રીચા રેસા ઉfસગા” યાત્રતુ તે સર્વાશથી રૂક્ષ અનેક દેશમાં કર્કશ અનેક દેશોમાં મૃદુ અનેક દેશે માં ગુરૂ અનેક દેશોમાં લઘુ અનેક દેશમાં શીત અને અનેક દેશમાં ઉષ્ણુ સપર્શવાળ હોય છે. આ છેલલા ભંગ સુધીના અંગે સમજી લેવા અહિંય યાવત્ પદથી પહેલા ચતુષ્કના બે વિગેરે ત્રણ ભરો અને કેટલા ચતુષ્ઠના પહેલા ત્રણ ભાગેને સંગ્રહ થયે છે. રક્ષાદિમાં સર્વ પદને જીને તથા શીત અને ઉષ્ણ પદમાં એકપણું અને અનેકપણાથી પહેલે ચતુષ્ક થાય છે. ૧ તથા લઘુ પદમાં બહુવચનને પ્રગ કરવાથી બીજી ચતુર્ભાગી થાય છે ૨ ગુરૂપદમાં બહુવચનની ભેજના કરવાથી ત્રીજી ચતુર્ભાગી થાય છે. ૩ તથા ગુરૂ લઘુ આ બનેમાં બહુવચનનો પ્રયોગ કરવાથી ચેથી ચતુગી થાય છે. ૪ આ રીતે પ્રત્યેકના ૪-૪ ચાર ચા ભંગ થવાથી ૧૬ સોળ ભેગે થઈ જાય છે. એ જ રીતે મૃ૬ પદમાં બહુ વચનને પ્રગ કરવાથી તેના પણ ૧૬ ભ થાય છે. ૨ કર્કશ સ્પર્શમાં બહુવચનની યોજના કરવાથી ૧૬ સેળ ભંગ થાય છે. તેમજ બધા જ પદમાં બહુવચનની ભેજના કરવાથી ચોથા ૧૬ સેળ ભંગ થાય છે. આ રીતે રૂક્ષ સ્પર્શની પ્રધાનતાવાળા આ કથનમાં ૬૪ ચોસઠ ભંગ થાય છે. તે યુક્તિપૂર્વક સમજી લેવા. “g' સંતરે વંર વારસુરા માતા અવંતિ’ આ રીતે સાત પશમાં ૫૧૨ પાંચસે બાર ભંગ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સૌથી પહેલાંના સાત પદોમાં કર્કશ સ્પર્શ પદ પહેલું છે. અને આ પદ ધમાં વ્યાપક હેવાથી પ્રતિપક્ષ વગરનું છે. અને બાકીના જે ગુરૂ વિગેરે છ પદે છે. તે સકંધના દેશાશ્રિત છે તેથી તે વિપક્ષવાળા છે. કર્કશ પદ વિપક્ષ વગરનું છે. તેમ કહેવાને હેતુ એ છે કે-તે પિતાના પૂર્ણ સ્કંધમાં વ્યાપક રહે છે તેથી કર્કશને પ્રતિક્ષિ જે મૃદુ સ્પર્શ છે તે રહી શકતા નથી. પરંતુ જે ગુરૂ વિગેરે છ પદે છે, તેઓ પૂર્ણ સ્કંધમાં રહેતા નથી પણ તેના એક અથવા અનેક દેશમાં રહે છે. તેથી પોતપોતાના વિપક્ષથી શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૩૧૬
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy