________________
બીજા અને પાંચમાં પદમાં બહુવચનને પ્રયોગ થયેલ છે. અને બાકીના પદમાં એકવચનને પ્રગથિયે છે. એ રીતે આ બીજી ચતુર્ભાગીને પહેલે ભંગ છે. ૧ અથવા તે “સર્વ: રાઃ રેસાઃ રજા રહે હgો દિ શીતઃ રેરા sor: શિઃ નિષઃ રેરા ક્ષાર' પિતાના સર્વાશથી તે કર્કશ અનેક દેશોમાં ગુરૂ એકદેશમાં લઘુ એકદેશમાં શીત અનેક દેશોમાં ઉષ્ણ એકદેશમાં નિગ્ધ અનેક દેશોમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. એ રીતે આ બીજા ભંગમાં બીજા પાંચમાં અને સાતમાં પદમાં બહુવચન અને બાકીના પદમાં એકવચનને પ્રયોગ થયો છે. એ રીતે આ બીજી ચતુર્ભગીને બીજો ભંગ છે. ૨ અથવા તે “સર્વ ઇશ, તેરા ગુણ, શો રઘુો રેશઃ શીતઃ રેરા શા હિનધા રેશો જૂથ રૂ’ પિતાના એક દેશમાં તે કર્કશ અનેક દેશમાં ગુરૂ એક દેશમાં લઘુ એક દેશમાં શીત અનેક દેશોમાં ઉણુ અનેક દેશોમાં સ્નિગ્ધ અને એકદેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. આ ભંગના બીજા પદમાં પાંચમાં પદમાં અને છઠ્ઠા પઢમાં બહુવચન અને બાકીના પદોમાં એકવચનનો પ્રયોગ કરીને આ ત્રીજો ભંગ કર્યો છે. ૩ અથવા તે “ રાઃ રાઃ ગુહા રે ૪યુ છેઃ પીતો રેરા: ૩sor રાઃ રિઝથા રાઃ રક્ષા ક’ પિતાના સર્વાશથી કર્કશ અનેક દેશમાં ગુરૂ એક દેશમાં લઘુ એક દેશમાં શીત અનેક દેશોમાં ઉણ અનેક દેશોમાં સ્નિગ્ધ અને અનેક દેશમાં રક્ષ સ્પર્શ વાળ હોય છે. આ ભંગના બીજા પદમાં પાંચમા પદમાં છટ્ઠા અને સાતમાં પદમાં બહુવચનને પ્રયોગ થયો છે અને બાકીના પદમાં એકવચનને પ્રયોગ કરીને આ ચેાથો ભંગ થયું છે. આ રીતે આ બીજી ચતુર્ભાગી પૂર્ણ થઈ
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૩૦૫