________________
વETઃ રાઃ રિના શિઃ ૨૬' અનેક દેશોમાં ઠંડા સ્પર્શવાળે અનેક દેશમાં ઉષ્ણ સ્પર્શવા અનેક દેશોમાં સિનગ્ધ સ્પશવાળે અને એક દેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. આ ભંગમાં પહેલા, બીજા અને ત્રીજા પદમાં બહુપણાની જીજ્ઞાસાથી બહુવચન તથા ચોથા પદમાં એકપણાની જીજ્ઞાસાથી એકવચનના પ્રયોગથી આ પંદર ભંગ થયે છે. ૧૫ “શા તાઃ રાઃ કળા રાન્નિધા ફેરા: ક્ષાર અનેક દેશોમાં ઠંડા સ્પર્શવાળે અનેક દેશમાં ઉણુ સ્પર્શવાળો અનેક દેશોમાં સ્નિગ્ધ સ્પર્શવાળે અને અનેક દેશોમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. આ ભંગમાં ચારેય પદેમાં બહુપણાને લઈ બહુવચનને પ્રયોગ થયો છે. એ રીતે આ સેમિ ભંગ છે. ૧૬ આ રીતે બે સ્પર્શ. પણામાં ૪ ભંગ ત્રણ સ્પર્શ પણામાં ૧૬ સેળ અંગે ચાર સ્પર્શ પણામાં ૧૬ ભંગ આ બધા મળીને આઠ પ્રદેશવાળા સકંધના સ્પર્શ સંબંધી કુલ ૩૬ છત્રીસ અંગે થાય છે. સૂ૦ ૬
નવ પ્રદેશવાલે સ્કન્ધ કે વર્ણાદિ કા નિરૂપણ
“નવપત્તિ પુરા' ઈત્યાદિ
ટીકાળું—આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન્! નવ પ્રદેશવાળે જે સ્કંધ છે. અથવા નવ પરમાણુઓના સંગથી જે સ્કંધ ઉત્પન્ન થાય છે. એ તે “નરસિયા' નવ પ્રદેશવાળ સ્કંધ કેટલા વર્ષોવાળે, કેટલા ગંધવાળે, કેટલા રસોવાળા અને કેટલા પશેવાળો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોચમા! બિચ unયન્ને હે ગૌતમ ! તે નવ પ્રદેશવાળો અંધ કેઈવાર એક વર્ણવાળે, કઈવાર બે વણે. વાળે, કઈવાર ત્રણ વર્ણવાળે, કેઈવાર ચાર વર્ણોવાળે, કઈવાર પાંચ વર્ષે વાળ હોય છે. કેઈવાર તે એક ગંધવાળે કઈવાર બે ગધેવાળો હોય છે. કેઈવાર એક રસવાળે. કેઈવાર બે રસવાળો કઈવાર ત્રણ રસોવાળ કાઈ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૭૫