________________
રસવાળો હોય છે. અથવા તે એક પ્રદેશમાં કષાય તુરા રસવાળો હોય છે. અને પાંચ પ્રદેશમાં ખાટા રસવાળા હોય છે. ૨ અથવા અનેક પ્રદેશમાં કષાયતરા રસવાળે હોય છે, અને એક પ્રદેશમાં ખાટા રસવાળો પણ હોઈ શકે છે. ત્રણ પ્રદેશમાં તે કષાય-તુરા રસવાળું હોય છે અને ત્રણ પ્રદેશમાં ખાટા રસવાળા પણ હોય છે કે આ રીતે કષાય તુરા અને ખાટા રસના સમયે ગથી તેના એકપણું અને અનેક પણાથી આ ૪ ચાર ભંગ થયા છે. એ જ રીતે કષાય અને મધુર રસતા વેગથી પણ ૪ ચાર ભાગે થાય છે, જે આ પ્રમાણે છેહિર વણારૂ ર મદુરજૂ ર ' કેઈવાર તે કષાય-તુરા રસવાળો હોય છે. અને કેઈવાર મીઠા રસવાળે હોય છે. ૧ કેઈવાર તે એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળે હાય છે અને અનેક પ્રદેશમાં–પાંચ પ્રદેશોમાં મીઠા રસ વાળ હોય છે. ૨ કે ઈવાર તે અનેક પ્રદેશમાં કષાય રસવાળે અને એક પ્રદેશમાં મીઠારસવાળા હોય છે. ૩ કઈવાર તે અનેક પ્રદેશમાં કષાય-તરા રસવાળો હોય છે. અને અનેક પ્રદેશોમાં મીઠા રસવાળો હોઈ શકે છે કે ખાટા રસ અને મીઠા રસના યોગથી તેના એકપણું અને અનેક પણથી ૪ ચાર ભંગ થાય છે. જે આ પ્રમાણે છે.–કોઈવાર તે ખાટા રસવાળો હોય છે, અને કોઈવાર મીઠા રસવાળો હોય છે. ૧ કઈવાર તે પિતાના એક પ્રદેશમાં ખાટા રસવાળ હોય છે. અને અનેક પ્રદેશોમાં મીઠા રસવાળે હાથ છે. ૨ કેાઈવાર તે અનેક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે અને એક પ્રદેશમાં મીઠા રસવાળે પણ હોઈ શકે છે. ૩ કઈવાર તે પિતાના અનેક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે. અને અનેક પ્રદેશેમાં મીઠા રસવાળો હોય છે. આ રીતે રસ સંબંધી આ ૫ પાંચ રસના ૧૦ ભંગે બે ના સંયોગથી થયા છે. તથા એક એક દ્વિક સંગના ૪-૪ ચાર ચાર ભંગ થાય છે. જે ઉપરોક્ત રીતે કહ્યા છેઆ રીતે ક્રિક-સંયોગી દસ અંગેના કુલ ચાળીસ ભંગ થઈ જાય છે.
જે તે છ પ્રદેશવાળો સ્કંધ ત્રણ રસોવાળ હોય તે તે આ રીતે ત્રણ રસવાળે હોઈ શકે છે–“સ્થા સિ. ટુ વાય ?” કઈવાર તે તીખા રસવાળો કઈવાર કડવા રસવાળે અને કોઈવાર કષાય-તુરા રસવાળું હોઈ શકે છે. આ પહેલો ભંગ છે ૧ અથવા તે પોતાના એક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળું હોય છે. અને ૪ પ્રદેશમાં કષાય-તુરા રસવાળું હોય છે. ૨ અથવા તે પિતાના એક પ્રદે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨ ૩૦