________________
જ્યાં હોય છે તેને અપૂર્વ કરણ કહે છે. જે કર્મોની સ્થિતિ અધિક હોય તેની તે સ્થિતિનું અપવર્તન કરણ દ્વારા અપસ્થિતિ યુકત કરવું તેનું નામ સ્થિતિઘાત છે. તીવ્ર રસને અપવર્તન દ્વારા ખંડિત કરવો તેનું નામ “રસઘાત છે. કાળની અપેક્ષાએ વધારે છે, અને દલિક રચનાની અપેક્ષાએ પૃથુતર કરવું તેનું નામ ગુણશ્રેણી છે. બધમાન શુભ પ્રકૃતિમાં અબધ્યમાન અશુભ પ્રકૃતિના દલિને પ્રતિસમય અસં
ખ્યાત ગણી વિશુદ્ધિ લઈને નિક્ષિપ્ત કરવા તેનું નામ “ગુણસંક્રમ છે કર્મની સ્થિતિને જધન્ય રૂપે બંધ કરવી તેનું નામ “સ્થિતિબંધ છે. આ ગુણસ્થાનમાં મેહનીય કર્મને ઉપશમ થતું નથી, કે ક્ષય થતું નથી. તે કારણે તેનું નામ “અપૂર્વકરણ” પડયું છે (૮) “ નિત્તિવાર' તે નવમું ગુણસ્થાન છે-યુગપતું આ ગુણસ્થાન યુકત વિવિધ જેના પરિણામોમાં પરસ્પર કેઈભિન્નતા હૈતી નથી. આ ગુણસ્થાન અપ્રત્યાખ્યાન આદિ બાર કષાનું અને નવ નેકષાયોનું અને શમન અને ક્ષપણ કરવાને તત્પર થયેલ જીવને થાય છે (૯) દશમાં ગુણસ્થાનનું નામ “ રંપરા છે તેમાં સ જવલન સંબંધી લાભકષાય સૂક્ષ્મ રીતે ઉદિત રહે છે. તેનાં બે ભેદ છે (૧) ઉપશમક અને (૨) ક્ષેપક, ઉપશમશ્રણ પર આરોહણ કરનાર જીવ લપક કહેવાય છે. (૧૦) અગિયારમાં ગુણસ્થાનનું નામ “ઉપરાન્તરે છે. જે જીવના મેહનીય કર્મ તદ્દન ઉપશાંત થઈ જાય છે તે જીવને આ ગુણસ્થાન હોય છે. તેને ઉપશમ વીતરાગ” પણ કહે છે. આ ઉપશણશ્રેણીનું સ્થાન છે. અહીં આવતાં જીવ નિયમથી જ નીચેના ગુણસ્થાનમાં પડી જાય છે, કારણ કે આ સ્થાને મેહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિ ઉપસમિત જ રહે છે, ત્યાર બાદ સ્થિતિ સમાપ્ત થતાં જ્યારે તેને ઉદય થાય છે ત્યારે જીવ ત્યાંથી નીચે પડી જાય છે. તેની સાથે જે વીતરાગ વિશેષણ લગાડયું છે તેનું તાત્પર્ય એ છે કે કષાયે ઉપશમિત થઈ જવાથી તે જીવ એટલા સમયને માટે વીતરાગ બની જાય છે. આ ગુણસ્થાનને ઉત્કૃષ્ટ કાળ એક અતમુહૂર્ત છે. (૧૧) બારમાં ગુણસ્થાનનું નામ ક્ષીનાર છે. આ ગુણ
શ્રી સમવાયાંગ સૂત્ર