________________
સમીપનો જીવ સમ્યકત્વથી વિગવિત ચિત્તવાળે થઈને તેનું વમન કરતાં પણ જ્યાં સુધી મિથ્યાત્વ ભૂમિ પર પહોંચતો નથી ત્યાં સુધી છ આવલિ કાળ સુધી તે તેનું અસ્વાદન કરે છે. કહ્યું પણ છે કે “અનંતાનુબંધી ક્રોધાદિકમાંથી કોઈ એકને ઉદય થતા ઔપશમિક સમ્યકત્વ રૂપી પર્વતથી ચલિત થયેલ અને મિથ્યાત્વભૂમિની તરફ વળેલ જીવ જ્યાં સુધી મિથ્યાત્વભૂમિમાં પહોંચતા નથી ત્યાં સુધી તે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ આવલિકાળ સુધી સમ્યકત્વને સ્વાદ લે છે. (૨) સમ્યમ્ મિથ્યાષ્ટિ–જેની દષ્ટિ સમ્યકત્વ અને મિથ્યાત્વ, એ બનેથી મિશ્રિત હોય તેને સમ્યગ મિથ્યાદષ્ટિ કહે છે. ઈષદ્વિશુદ્ધ મિથ્યાત્વના (ાં મિથ્યાત્વ અને થોડું સમ્યકત્વ મિશ્રિત મિથ્યાત્વ) પુદ્ગલ જ સમ્યફ મિથ્યાત્વ કહેવાય છે. તેના ઉદયથી જીવ જિન પ્રણીત તત્વમાં સમ્યક્ રીતે શ્રદ્ધા પણ રાખતા નથી અને તેની નિન્દા પણું કરતો નથી. મતિર્બલ્યને અધીન થઈને તે સંય અને અસમ્યફ ને પૂરો નિશ્ચય કરી શકતો નથી. આ પ્રકારની જેની દષ્ટિ હોય તે જીવને સભ્ય મિથાદ” કહે છે. (૩)
અવિરતસમ્પષ્ટ-જે છે સાવધ વ્યાપારોથી વિરત થયા નથી પણ જેમની દૃષ્ટિ સમ્યગૂ છે. એવાજીને “ચતુર્થ ગુણસ્થાનવત કહેવાય છે. તે જીવ એ વાતને જાણે છે કે પરમ મુનિ તીર્થંકર પ્રભુ દ્વારા પ્રણીત સાવદ્યગવિરતિ, સિદ્ધિ પ્રાસાદ પર આરોહણ કરવાને માટેનીસરણીનાં પગથિયાં સમાન છે, છતાં પણ તે અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી તેને પ્રાપ્ત કરી શકતા નથી, અને તેનું પાલન કરવાને પ્રયત્ન પણ કરતું નથી, તેથી તેને
અવિરત સgિ કહેલ છે. જે રીતે ન્યાયપાર્જિત ધન ધાન્ય આદિ સંપત્તિ વાળ કઈ કુલીન સદુગૃહસ્થ અતિશય ભોગ વિલાસે ભેગવતા ભોગવતા જ્યારે જુગાર આદિ લતમાં ફસાઈને રાજ્યનો અપરાધી બને છે ત્યારે તે રાજદંડ ભેગવે છે. અને એવી પરિસ્થિતિમાં તે પિતાના ગૌરવનું રક્ષણ કરવાને અસમર્થ બની જાય છે. દુષ્ટ દંડપાશિકો દ્વારા અપમાનિત અને વિસ્મિત થતે એ કુત્સિત કૃત્યને પિતાના કુળની
શ્રી સમવાયાંગ સૂત્ર