________________
આઠવે સમવાય મેં મઠસ્થાનાદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર આઠમું સમવાયાંગ કહે છે—દ્યમયઢાળા’પુત્યાદ્રિ ટીકા –આઠ મદ્રસ્થાન હોય છે, તે આ પ્રમાણે છે—(૧) જાતિમદ, (૨) કુળમદ (૩) ખળમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬)શ્રુતમદ (૭) લાભમદ, અને (૮) ઐશ્વર્ય`મદ. આઠ પ્રવચનમાતાએ આ પ્રમાણે છે
(૧) ઇર્યાંસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન ભાંડમાત્રનિક્ષેપણા સમિતિ, (૫) ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ જલ્લ શિઘ્રાણ પરિઠાપના સમિતિ (૬) મનેાગ્રુપ્તિ [૭] વચનગુપ્તિ અને (૮) કાયગુપ્તિ ન્યન્તર દેવાનાં ચૈત્યવૃક્ષ આઠ યાજન ઉંચા કહેલ છે. દેવાનાં તે તે નગરેામાં સુધર્મા આદિ સભાએ આગળ મણિપીઠિકાની ઉપર રહેલ તથા છત્ર ચામર અને ધ્વજા આદિથી સુશે।ભિત જે સરત્નમય વૃક્ષો હાય છે તેમને ચૈત્યવૃક્ષ કહે છે કયી દૈવજાતિનું કયુ' ચૈત્ય વૃક્ષ હાય છે, તે આ બે ગાથાએ દ્વારા મતાવ્યું છે...હો’ ‘અસોગો' હત્યાવિ “ પિશાચાના ચૈત્યવૃક્ષનું નામ કદમ્બવૃક્ષ છે (૧) યક્ષાના ચૈત્યવૃક્ષનું નામ વટવૃક્ષ છે (૨) ભૂતાનું ચૈત્યવૃક્ષ તુલસી છે. (૩) રાક્ષસોનુ ચૈતન્યવૃક્ષ વટવૃક્ષ કાંડક છે(૪) ૫૧ કિન્નાનું ચૈત્યવૃક્ષ અશેાકવૃક્ષ છે (૫) કિ પુરુષોનું ચૈત્યવૃક્ષ ચમ્પકવૃક્ષ છે. ૬, ભુજંગાનુ' ચૈત્યવૃક્ષ નાગવૃક્ષ છે (૭) અને ગંધર્વાનુ' ચૈત્યક્ષ તુ બુરૂ છે (૮) જ બુદ્વીપની જગતી (કાટ) આઠ ચેાજન ઉચી ખતાવી છે. દેવકુક્ષેત્રમાં આવેલ ગરુડ જાતિના વેણુદેવના આવાસ આઠ ચેાજન ઉંચા કહેલ છે આઠ સમયને કેલિ સમુદ્ઘાત છે, તે આ પ્રમાણે છે.(૧) પહેલા સમયમાં તેઓ દંડ કરે છે. (૨)બીજા સમયમાં કપાટ કરે છે. (૩) ત્રીજા સમય માં મન્થાન કરે છે. (૪) ચેાથા સમયમાં મન્થાનનાં છિદ્રો પૂરે છે. (૫) પાંચમે સમયે મન્થાનનાં છિદ્રોને સંકુચિત કરે છે, (૬) છઠ્ઠા સમયે મથાનને પ્રતિસંહતિ (એકત્ર) કરે છે (૭) સાતમા સમયમાં કાટને (૮) અને આઠમાં સમયમાં દંડને સાચે છે ત્યાર બાદ તેઓ ફરીથી સ્વશરીરસ્થ થઈ જાય છે. સમસ્ત પુરૂષમાં શ્રષ્ઠ એવા અહુત પાર્શ્વપ્રભુના આઠ ગણુ અને આઠ ગણધર થયાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) શુભ, (ર) શુભઘાષ, (૩) (૩) વશિષ્ઠ, (૪) બ્રહ્મચારિક, (૫) સામ, (૬) શ્રીધર, (૭) વીરભદ્ર અને (૮) યશસ્વી શકા-કાઇ કોઇ સ્થાને પાર્શ્વનાથ પ્રભુના દસ ગણધર બતાવ્યા છે, તે અહીં આઠ ગણધર શા કારણે કહેલ છે ?
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૯