________________
મન અને ચક્ષુ ઇન્દ્રિય વડે થતેા નથી, તેથી તેના ચાર જ ભેદ છે તે બધાના વધુ ખુલાસા શાસ્ત્રોમાંથી જાણી લેવા ૫૧૯મા
છકે સમવાય મેં નારક્રિયોં કી સ્થિત્યાદિ કા નિરૂપણ
“નીમેળા
સ્પાર્િ
ટીકા-આ રત્નપ્રભા પૃથ્વીમા કેટલાક નારકીએના સ્થિતિ છ પલ્યોપમની દર્શાવી છે. ત્રીજી પૃથ્વીમાં પણ કેટલાક નારકીયાની સ્થિત્તિ છ સાગરાપમની બતાવવામાં આવી છે. અસુરકુમાર દેવામાં પણ કેટલાક દેવાની સ્થિતિ છ પલ્યાપમની કહેલ છે. સૌધર્મ અને ઇશાન કલ્પામાં પણ કેટલાક દેવાની સ્થિતિ છ પચેપમની કહેલ છે—એ જ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્ર કલ્પામાં પણ કેટલાક દેવાની છ સાગરે પમની સ્થિતિ કહેવ માં આવી છે ાસુ. ૨૦થા
‘ને સેવા' સ્થારિ
ટીકા-જે દેવા સ્વયંભૂ, સ્વય ભૂરમણ, ઘાષ, સુઘાષ, મહાદેાષ, કૃષ્ટિઘાષ, વીર, સુવીર, વીરગત, વીરસૈનિક, વીરાવ, વીરપ્રભ, વીરકાન્ત, વીરવ, વીરલેશ્ય, વીરધ્વજ, વીરશ્રંગ, વીર, વીરઢ અને વીરાન્તરાવતસક, એ વીસ વિમાનામાં દેવની પાંચે ઉત્પન્ન થાય છે તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે સાગરાપમની હોય છે-તે દેવા છ મહિને બાહ્ય આભ્યન્તરિક ઉચ્છવાસ નિ:શ્વાસ લે છે, તે દેવને છ હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે-તેમાં કેટલાક દેવે ભવધિક પણ હાય છે તેએ છ ભવા કરીને સિલ્વ અવસ્થા પ્રાપ્ત કરશે ત્યાંથી લઇને સમસ્ત દુ:ખાને! અંત કરશે ત્યાં સુધીને માઁ અ:ગળના સૂત્રેામાંથી જાણી લેવા ાસૂ, ૨૧ા
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૩