________________
અથવા પૂજ્ય આચાર્ય આદિની પદવી પ્રાપ્ત થવાનું અભિમાન દર્શાવીને પોતાનું ગૌરવ પ્રદશિત કરવું તેને સિદ્ધિગૌરવ કહે છે. વિદ્ધિ પ્રાપ્તિના અભિમાનથી અને તેની અપ્રાપ્તિમાં અશુભ ભ વ કરવાથી તે ઋદ્ધિગૌરવ પેદા થાય છે. સ્વાદેન્દ્રિયના વિષયભૂત મનેશ, મધુર આ દ ર ની પ્રાપ્તિમાં આનંદ માણવો અને તેમની અપ્રાપ્તિમાં આભામાં આકુળ વ્યાકુળ બનવા રૂપ અશુભવૃત્તિ થવી તેને રસગૌરવ કહે છે. “હું જ સુખી છું” આ પ્રકારનું અભિમાન કરવું તે સાતગૌરવ છે. સાત ગૌરવમાં સુખી હોવાનું પિતાને અભિમાન રહે છે, અને એવાં સુખ બીજાને પ્રાપ્ત ન થાય એવી ભાવના રહે છે. વિરાધના એટલે નાશ કરે. તે નિન્દા અથવા નિન્દવથી-વિપરીત તત્વ બતાવવાથી થાય છે. જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, અને ચારિત્ર વિરાધના, એવા તેના ત્રણ પ્રકાર છે. જ્ઞાનની નિન્દા કરવી અથવા જ્ઞાનદાતા ગુર્નાદિકનું નિન્ટવ કરવું (વપરીત તત્વ બતાવવું) તેને જ્ઞાન વિરાધના કહે છે. ક્ષાયિક સમ્યકત્વ આદિની નિંદા અથવા તે ધારણ કરનારનું નિન્હવ કરવું તે દશન વિરાધના છે. સામયિક આદિ ચારિત્રની નિંદા કરવી અથવા વ્રત આદિનું ખંડન કરવું તેને ચારિત્ર વિરાધના કહે છે. પાસુ. ૧૨
તીસરા સમવાય મેં નારકેિ સ્થિત્યાદિ કાનિરૂપણ
મીસે ” રૂાદ્રિા ટીકાથ– આ રતનપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. બીજી પૃથ્વીમાં નારકીઓની ઉત્કૃષ્ટ રિથતિ ત્રણ સાગરેપની હોય છે. ત્રીજી પ્રથ્વીમાં નારકીઓની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. અસુરકુમાર દેવમાં કેટલાક અસુરકુમાર દેવેની ત્રણ પાપમની સ્થિતિ છે. અસંખ્ય ત વર્ષના
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૧