________________
પીવ, લોહી અને માંસના કીચડથી છવાયેલું રહે છે. “કુરુ વીસા' એ બધા નરકા વાસ અસ્વચ્છ, અને પકાવેલા કાચા ચામડાંના જેવી ગંધવાળા હોય છે તેથી ઘરનરદિમા તે નરકાવાસે અત્યંત દુર્ગધવાળા હોય છે. તથા “માનarrો 5 કૃષ્ણાગ્નિના વર્ણની તેમની આભા હોય છે તેઢાને તપાવવાથી અગ્નિ જે વણ ધારણ કરે છે તે વર્ણને કૃષ્ણાગ્નિ વર્ણ કહે છે. એટલે કે તે નરકાવાસે અતિ શય કાળા વર્ણના હોય છે. તથા “
વારા તેમને સ્પર્શ કર હોય છે. તેથી “દિવારા તેમાં રહેવું દુઃખપ્રદ થઈ પડે છે તેથી આ નરકોને “Tar અશુભ કહેલ છે. તેમાં જે વેદનાઓ અનુભવાય છે તે અતિશય અશુભ હોય છે. રત્નપ્રભાપૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પૃથ્વી સુધીની સાતે નરકમાં એવી જ પરિસ્થિતિ હોય છે, એટલે કે જે પ્રકારનું રત્નપ્રભા પૃથ્વીનું વર્ણન કર્યું છે એ જ પ્રકારનું વર્ણન બાકીની છએ પૃથ્વીનું સમજવાનું છે. સૂત્રકાર આ જ વિષયને ઇત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે–જેમકે પહેલી પૃથ્વીની ઊંચાઈ ૧૮૦૦૦૦ (એક લાખ એંસી હજાર) જનની છે. બીજી પૃથ્વીની ઊંચાઈ ૧૩૨૦૦૦ (એક લાખ બત્રીસ હજાર) જનની, ત્રીજીની એક લાખ અÇયાવીસ હજાર જનની,ચેથીની એક લાખ વીસ હજાર જનની, પાંચમીની એક લાખ અઢાર હજાર જનની, છઠ્ઠીની એક લાખ સોળ હજાર જનની, અને સાતમીની એક લાખ આઠ હજાર
જનની છે તે પૃથ્વીઓમાં નારકાવાસની સંખ્યા નીચે પ્રમાણે છે–પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીશ લાખ,ત્રીજીમાં પંદર લાખ, જેથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં ૯૫નવાણું હજારનવસો પંચાણ અને સાતમીમાં પાંચ નારકાવાસો છે. આ રીતે તે નરકાવાસોની કુલ સંખ્યા ચોર્યાસી લાખ છે. અસુરકુમારોનાં ચોસઠ લાખ, નાગકુમારોનાં ચેર્યાસી લાખ, સુપર્ણ કુમારોનાં તેર લાખ, વાયુકુમારનાં છનું લાખ, તથા દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિઘકુમાર, સ્વનિતકુમાર, અને અગ્નિકુમાર એ છ યુગલમાંના પ્રત્યેક કુમારના ૭૨–૭૨ બેતેર–બોતેર લાખ ભવન છે. તે બધા ભગવાનને સરવાળે સાત કરોડ બોંતેર લાખ થાય છે, સૂત્રકારે
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૮૧