________________
' હવે દષ્ટિવાદના અનુયોગ નામના ચોથા ભેદનું સ્વરૂપ સમજવાને માટે શિષ્ય પૂછે છે-હેભદન્ત ! અનુંયેગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-સૂત્રને પિતાના વાચ્યાર્થીની સાથે જે સંબંધ હોય છે તેનું નામ અનુગ છે. તે અનુગના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧)મૂલપ્રથમાનું ગ અને(૨)ગડિકાનયોગ. તે મૂલપ્રથમાનુંયોગનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-મૂલપ્રથમાનુગમાં અહંત ભગવાનના પૂર્વજો , દેવલોકગમન, આયુયવન, જન્મ, અભિષેક, રાજવરલમી, શિખિકાઓ, પ્રવ્રજ્યાઓ તપસ્યાઓ, ભકત, કેવળજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થપ્રવર્તન સંહનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, વર્ણવિભાગ, શિષ્યો, ગણ, ગણધરો, આયર, પ્રવત્તિની, ચતુર્વિધ સંઘનું પ્રમાણ, જિન-કેવળજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમસ્તકૃતના પાઠી, વાદી, અનુત્તર વિમાને માં ગમન, પાદપપગમન સ થારા ધારણ કરીને સિદ્ધગતિ પામેલા સિદ્ધો, તથા કર્મોનું અનશન દ્વારા છેદન કરીને જેટલા મુનિવરોએ કમરજથી રહિત થઈને અનુત્તર-પુનરાગમન રહિત-મુક્તિમાર્ગને પ્રાપ્ત કર્યો છે તે બધા વિષયોનું વર્ણન કર્યું છે. તથા તે વિષયે સિવાયનાં પણ તેમના જેવા બીજા જે જે વિષય છે. તેમનું પણ આ મૂલપ્રથમાનુગમાં સામાન્ય તથા વિશેષ પ્રકારે વર્ણન થયું છે, પ્રજ્ઞાપિત થયા છે, પ્રરૂપિત થયા છે, ઉપમાન ઉપમેય ભાવાદિ દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે, ભવ્યજીના કલ્યા
ને માટે અથવા અન્ય જીવોની અનુકંપાથી તેમનું વારંવાર કથન કરાયું છે, ઉપનય નિગમનથી અથવા સમસ્ત નાના પ્રમાણથી નિઃશંકપણે-સંદેહને સ્થાન ન રહે તે રીતે-શિષ્યને તે સમજાવવામાં આવેલ છે. આ મૂલપ્રથમાનુયોગનું આ પ્રકારનું સ્વરૂપ છે. હે ભદત ! ચંડિકાનુયોગનું કેવું સ્વરૂપ છે ?
ગંડિકાનુગ અનેક પ્રકારનો છે, એક જ વિષયને અનુલક્ષીને જેમાં વિચારધારા ચાલે છે એટલે કે એક વકતવ્યતાવાળા અર્થાધિકારથી યુકત જે વાકય પદ્ધતિથી છે તેમને ગઠિકા કહે છે. તે ચંડિકાઓ અનેક પ્રકારની હોય છે. તે ગંડિકાઓના અર્થની જે કથનવિધિ છે તેનું નામ ચંડિકાનુગ છે. આ ગંડિકાનુગ પણ વિવિધ પ્રકારના હોય છે. જેમ કે (૬)
–તેમાં વિમલવાહન આદિ કુલકરેના પૂર્વ જન્મ આદિનું વર્ણન કર્યું છે. (૨) તીર્થાપિતા તેમાં તીર્થકરોના પૂર્વ જન્મ આ દનું, (રૂ) ધારિ–તેમાં ગણધરના પૂર્વજન્મ આદિનું, (૪) કારાિ -તેમાં ચક્રવર્તિના પૂર્વજન્મ આદિનું, (૫) સારાતેમાં સમુદ્રવિજયથી લઈને વાસુદેવના પૂર્વ જન્મ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે બીજી ચંડિકાઓમાં પણ તે તે પ્રકારનાં વર્ણન કર્યા છે. જેમ કે બલદેવચંડિકા, વાસુદેવચંડિકા, હરિવંશચંડિકા તપ કર્મચંડિકા, ચિત્રાન્તર ગંડિકા, ઉત્સર્પિણી ચંડિકા, અવસર્પિણી ચંડિકા, તથા અમર (દેવ) નર, તિર્યંચ, નારકી, એ ચાર ગતિથોમાં જે ગમન થાય છે અને એ ગમનમાં જે વિવિધ પર્યટન (પરિ.
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૬૨