________________
સમાધાન—યેાગના નિમિત્તથી પેદા થયેલ પ્રકૃતિ અને પ્રદેશબ ધ આત્માને એટલે પરાધીન બનાવતા નથી કે જેટલેા પરાધીન સ્થિતિબંધ અને અને અનુભાગમધ બનાવે છે, તેથી બધેમાં તે એ બધાની પ્રધાનતા બતાવવાને માટે એવુ કહેવાયું છે. ક પુદગલે માં આત્માના જ્ઞાનાદિક ગુણાને રોકવની તથા સુખદુ: ખ આદિ દેવાની જે પ્રકૃતિનું નિર્માણ થાય છે સ્વભાવ બને છે તેનુ નામ જ પ્રકૃતિબંધ છે. (૧) પ્રકૃતિનું કર્મ પુદ્ગલેમાં અમુક સમય સુધી ચુત ન થવું-એ જ પ્રકૃતિનુ તેમનામાં અમુક સમય સુધી સ્થિર રહેવાનું નિર્માણ થવુ−તેનું નામ સ્થિતિબધ (૨) તીવ્રતા મંદતા આદિ રૂપે ક પુદ્દગલાનુ' ફળ દેવું તેનું નામ અનુભાગમ ધ છે. (૩)કમ પુદ્ગલામાં સ્વભાવાનુસાર અમુક પ્રમાણમાં વહેંચાઇ જવાનું નિર્માણ થવું તેને પ્રદેશબં ધ કહે છે (૪) પ્રકૃતિખ ધ અને પ્રદેશમાંધમાં એટલા જ તફાવત છેકે આત્માની સાથે બં ધદશા પામેલ કમ પુદ્ગલામાં જે જ્ઞાનાદિક ગુણાને રાકવાના સ્વભાવ નિમિ`ત થાય છે તે પ્રકૃતિબં ધ છે, અને આત્માની સાથે બ`ધ પ્રાપ્ત જે કર્મ પુદ્ગલેા છે તે કેટલા થયા છે, તે પ્રદેશ ગણનાને પ્રદેશમધ કહે છે. આ રીતે તે મધના અનેક પ્રકાર છે, છતાં પણ બંધ સામાન્યની અપેક્ષાએ તે એક છે. તમાં ભેદ નથી ભલે પ્રકૃતિઅંધ હોય કે પ્રદેશાદિ બંધ હોય- કોઇપણ અંધ હોય-પણ સામાન્ય રીતે તે તેમ ધ જ છે, આ દૃષ્ટિકાણથી જોતાં તે એક જ છે. તેથી સૂત્રકારે એમ કહ્યું છે. ૧૩ા
"6
જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના આત્મામાંથી તદ્દન નાશ થવા તેનું નામ મેક્ષ છે. એક વાર બંધાયેલ કમતા કયારેક તા ક્ષય થાય છે જ, પણ એવાં કનુ અધન ફરીથી સંભવિત પણ છે--અથવા એવા પ્રકારનુ કાઇ પણ કર્મ હજી શેષ હાય તા એવી સ્થિતિમા કર્મોના આયન્તિક ક્ષય થયા છે” એમ કહી શકાય નહી. આત્યાન્તિક ક્ષય' નું તાત્પર્ય એ છે કે પહેલાં બંધાયેલાં કર્મોના તથા નવીન કર્મી અંધાવાની ચાગ્યતાના અભાવ, આત્યન્તિક કમ ક્ષય વિના મેાક્ષની પ્રાપ્તિ કદી પણ સંભવી શકતી નથી, તેથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના ક્ષયની અપેક્ષાએ મેક્ષ પણ આઠ પ્રકારને માની શકાય છે, પણ કમેિાચન રૂપ સામાન્યની અપેક્ષાએ તે પણ એક જ છે. એટલે કે જે જીવ એક વાર મેક્ષ પ્રાપ્ત કરી લે છે તે જીવને સ'સારમાં ફરી જન્મ ધારણ કરવાના કારણેાના અભાવ હાવાથી ફરી જન્મ ધારણ કરવા પડતા નથી. તેથી જે સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ તે સાદિ હોવા છતાં પણ અપર્યવસિત (અનન્ત) ખની જાય છે, આ રીતે પુનઃ પ્રાપ્તિના અભાવને કારણે પણ મેાક્ષ એક જ છે. ૧૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૯