________________
કથન આ અંગમાં કયુ છે. હવે સૂત્રકાર એ જ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે—સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના પ્રજ્ઞાપક જે પ્રત્યેક યુદ્ધ છે, તે પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અથવાળી ભાષાઓ દ્વારા જે પ્રશ્નાનું પ્રતિપાદન કર્યું છે તે પ્રશ્નાના, તથા આમશ ઔષધી આદિ લબ્ધિરૂપ અતિશયાવાળા, જ્ઞાનાદિક ગુણાવાળા, અને રાગાદિકના ઉપ– શમવાળા, અને એ પ્રકારની અનેક ચેાગ્યતાવાળા આચાર્યÎએ જે પ્રશ્નાનું કથન કર્યુ છે તે પ્રશ્નાના, તથા વીરભગવાનનાં-વચન-સિદ્ધાંતને માનનારા મહિષ આએ જે વિસ્તારથી કથન કર્યુ છે તે પ્રÀાના. તથા જગતના ઉપકારક આદેશ-દણુ, અંગુષ્ઠ, બાહુ, અસિ-તલવાર, મરકત આદિ મણિ, અતસી અથવા કપાસમાંથી અનાવેલાં વસ્ત્રો, આદિત્ય-સૂર્યાં, કુડય-ભિત્તિ, શંખ અને ઘટ આદિ સાથે સંબંધ રાખતા પ્રશ્ના, તથા પૂછાયેલા પ્રશ્નાના જવાબ દેવાની જે વિદ્યાએ છે તેમને મહાપ્રશ્ન વિદ્યાઓ કહે છે. મનમાં ઉદ્દભવેલા પ્રશ્નનાના જવાબ દેનારી વિદ્યાએને મનઃ પ્રશ્નવિદ્યાએ કહે છે. એ બન્ને પ્રકારની વિદ્યાએમાં દેવતાએ સહાયક થાય છે. સાધક (વિદ્યાધારક) ની સાથે વિવિધ અથ–પ્રયાજનની દૃષ્ટિએ પરસ્પરમાં સંવાદ થાય છે. આ મુખ્ય ગુણ જે પ્રશ્નામાં પ્રગટ થાય છે એવા પ્રશ્નનાના, તથા વિશિષ્ટ લબ્ધિથી ઉત્પન્ન થયેલ અતિશય પ્રભાવથી જે પ્રશ્નના મનુષ્યાને આશ્ચય ચકિત કરી નાખે છે એવા પ્રશ્નાના, તથા જે પ્રશ્ના અન ંતપૂર્ણ કાલવતા સમયમાં શમદમશાળી, ઉત્તમઅન્ય શાસ્ત્રોની અપેક્ષાએ-સર્વોત્કૃષ્ટ-જિનેશ્વર ભગવાનની સત્તા સ્થાપવામાં કારણભૂત છે-એટલે કે જિનેશ્વર ભગવાન થયા ન હેાત તે જે પ્રનેાની ઉત્પત્તિ જ સંભવિત ન હતી. આ રીતે અન્યથાનુપપત્તિથી અતીતકાળમા જે પ્રશ્ના ભગવાનની સત્તાનું પ્રતિપાદન કરે છે એવા પ્રશ્નનાં. તથા દુધગમ-સૂક્ષ્મ અર્થાંવાળુ હાવાથી ધણી મુશ્કેલીથી સમજી શકાય તેવું અને દુરવગાહ-સૂત્રખડુલ હેાવાથી અતિશય મુશ્કેલીથી જેનુ અધ્યયન કરી શકાય છે એવું, સમસ્ત સજ્ઞો દ્વારા માન્ય અને અબુધ લોકોને ખાધ દાતા જે પ્રવચન તત્વ છે તેના પ્રત્યક્ષ પ્રખેાધક એવા પ્રશ્નોના-પ્રશ્નવિધાએના જે અનેક પ્રકારના ગુણ છે અને જે ગુણાને લીધે તે શુભ અને અશુભ
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૨૬