________________
માવાર્થ-આ સૂત્રદ્વાર સૂત્રકારે એક કરોડનાં સમવાય બતાવ્યાં છે. તેમાં તેમણે ભગવાન મહાવીરને છઠ્ઠો ભવ બતાવ્યો છે. ભગવાન મહાવીર તીર્થકર થયા તે પહેલાંનાં છઠ્ઠા ભવમાં પિટ્ટિલ નામના રાજકુમાર હતા. તે ભવમાં તેમણે એક કરોડ વર્ષ સુધી ભગવતી દીક્ષા પાલન કરી હતી. ત્યાંથી કાલધર્મ (મૃત્યુ) પામીને તેઓ આઠમાં દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને રથપુર નામના નગરમાં રાજકુળમાં તેઓ જન્મ પામ્યા. ત્યાં તેઓ વિમલ નામના રાજપુત્ર તરીકે ઓળખાતા, તે ભવમાં તેમણે જીવન પર્યન્ત દયાધર્મનું પાલન કર્યું અને ત્યાંથી મરીને છત્રા નામની નગરીમાં નન્દ નામના રાજપુત્ર તરીકે જન્મ લીધે. ત્યારે તેમણે એગ્ય સમયે દીક્ષા લીધી અને માસ માસ ક્ષપણની સતત એક લાખ વર્ષ સુધી તપસ્યા કરી. ત્યાંથી આયુષ્ય સમાપ્ત કરીને તેઓ પ્રાણત નામના દસમ દેવલેકમાં પુત્તસ્વર વિજય પુંડરીક નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી ભવસ્થિતિ પૂરી કરીને બ્રાહ્મણ કુંડ ગામમાં ઇષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમા એ સો દિવસ સુધી રહ્યા. ૮૩ માં દિવસે, શઠની આજ્ઞાનુસાર કાર્ય કરવાને તત્પર બનેલ હરિણીગમેષ દેવે તે ગર્ભનું સંહરણ કરીને તેને ક્ષત્રિયકુંડ ગ્રામના રાજા સિદ્ધાર્થની ધમપની ત્રિશલા મહારાણીના ગર્ભમાં મૂકા, તેમણે તીર્થકર પ્રકૃતિને બંધ બાંધ્યું હતું, તેથી તીર્થકરરૂપે ત્રિશલા મહારાણીના ગર્ભમાં તેમનો જન્મ થયો, સૂ, ૧૭રા
સાગરોપમ કોટાકોટિ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર સાગરેપમ કોટાકેટીનાં સમવાયો બતાવે છે-કસમ કિરણ માવો' યા િ
ટીકાથ–આદિ તીર્થકર શ્રેષભનાથ ભગવાન અને અન્તિમ તીર્થકર શ્રી મહાવીર ભગવાન વચ્ચે સાગરોપમ કોટી કોટી સમયનું અંતર કહેલ છે, સૃ. ૧૭૩
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૪