________________
છયાનવે સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર છન્નુ'મ' (૯૬) સમવાય બતાવે છે—‘શમેનસ્લ ળ' ફાર્િ ટીકા—પ્રત્યેક ચાતુરન્ત ચક્રવતિના અધિકારમાં—અધિપતિત્વમાં ૯૬૯૬ છન્દુ –છન્તુ ક્રોડ ગામ હોય છે. વાયુકુમાર દેવાના ૯૬ છન્નુ` લાખ ભવનાવાસ છે તેમાંના ૪૬છેંતાલીસ લાખ ઉત્તરદિશામાં અને ૫૦પચાસ લાખ દક્ષિણદિશામાં છે. વ્યાવહારિક દડ ૯૬ છન્નુ અંશુલ પ્રમાણ હોય છે, તે દડ વડે જમીનને કાશ એ કાશ આદિ રૂપે માપવામાં આવે છે. એ જ પ્રમાણે ધનુષ, નાલિકા-કાળમાપક ઘટિકા, યુગ-બળદની કાંધ પર મૂકાતી ધૂંસરી અક્ષ-ચાર હાથનું માપવિશેષ, અને અને મુસળ, એ દરેક ૯૬–૯૬ છન્નુ.-છન્નુ. અ'ગુલપ્રમાણ હેાય છે. એક હાથ ખરાખર ૨૪ અંગૂલ થાય છે. તેથી ચાર હાથ ખરાબર ૯૬ છન્નુ અંગૂલ થાય છે. તેથી એક વ્યારહારિક દંડ આદિ પદાર્થ ૯૬-૯૬ છન્તુ --છન્તુ અંગુલના હોય છે. આભ્યન્તરમ‘ડલાશ્રિત આદિ મુર્હુત ૯૬ છન્નુ અંગૂલાની છાયાવાળું હોય છે. તેના ભાવાથ નીચે પ્રમાણે છે–જે દિવસે સૂર્ય સર્વાભ્યન્તર મંડળમાં સ`ચાર કરે છે તે દિવસે પહેલુ મુહૂત ખાર અંશુલ પ્રમાણ શકાના આશ્રય કરીને ૯૬ છન્નુ અંશુલ પ્રમાણ છાયાવાળુ હોય છે. અને તે દિવસ ૧૮ અઢાર મુર્હુત પ્રમાણવાળે હાય છે. તેથી એક મુહૂત દિવસના અઢારમાં ભાગનું હોય છે. છાયાગણિતરીતિ અનુસાર તે ૧૮ અઢાર ભાગનેા ૧૨ અંગુલપ્રમાણ શ' સાથે ગુણાકાર કરવાથી ૨૧૬ બસેા સેાળ આવે છે. ૨૧૬ અસેા સેાળના અધ ભાગ ૧૦૮ એકસાઆઠ થાય છે. અને તેમાંથી શુ'કુનું પ્રમાણ ૧૨ ખાદ કરવાથી ૯૬ છન્નુ અંશુલ આવી જાય છે. આ રીતે એ ખાખત સિદ્ધ થાય છે કે જયારે સૂર્ય સર્વાભ્યન્તર મ`ડળમાં સ’ચરે છે. ત્યારે-તે દિવસે-પહેલ મુહૂત ૯૬ છન્નુ' અંશુલ પ્રમાણ છાયાવાળું હાય છે સૂ.૧૩૫૫
સતાનવે સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર સત્તાણું' (૯૭)નાં સમવાયેા ખતાવે છે-‘મંસ ભૈ” ચારિ ! ટીકા—સુમેરુ પર્યંતના પશ્ચિમના અન્તિમ ભાગથી ગેાસ્તૂપ આવાસ - તના પશ્ચિમના અન્તિમ ભાગ સત્તાણુ (૯૭)હજાર ચાજન દૂર છે. તે આ રીતે બને
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૪