________________
તિહોત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર તેતેરે (૭૩) માં સમવાયનું કથન કરે છે “રિવારમાં वासयाओ' इत्यादि।
ટીકાથ-હરિવર્ષની અને રમ્યક વર્ષની દરેક જીવા તેતેર હજાર નવસો એક જન તથા એક જનને ૧૭/૧ ભાગ તથા એક એજનના ૧/૨ ભાગ પ્રમાણ લંબાઈની અપેક્ષાએ કહેલ છે. એ જ વાત “ગુત્તર વગેરે ગાથાઓ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. વિજય નામના બીજા બળદેવનું આયુષ્ય ૭૩ તેતેર લાખ વર્ષનું હતું તે આયુષ્ય પૂરું કરીને તે સિદ્ધપદ પામ્યા તથા સમસ્ત દુખેથી રહિત બન્યા સૂ ૧૧રા
ચૌહત્તર સંખ્યા વિશિષ્ટ સમવાયકા નિરૂપણ
હવે સૂત્રકાર સ્મતર (૭૪)નાં સમવાયનું કથન કરે છે જિમૂફ રૂરિ
ટીકાઈ–ભગવાન મહાવીરના બીજા ગણધર સ્થવિર અગ્નિભૂતિ ૭૪ ચુંમેતેર વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધપદ પામ્યા તથા સમસ્ત દુખેથી રહિત બન્યા. તેમાંનાં છેતાળીસ (૪૬) વર્ષ તેમણે ગૃહસ્થાશ્રમમાં, બાર વર્ષ છવસ્થ અવસ્થામાં અને ૧૬ સેળ વર્ષ કેવળી પર્યાયમાં વ્યતીત કર્યા હતાં. સોળહજાર આઠસે બેંતાળીસ (૧૬૮૪૨) એજન અને બે કલાના વિષ્ક ભવાળા નિષધ નામના વર્ષધર પર્વતની ઉપર મધ્યભાગમાં તિગિચ્છ નામનું એક મહાદ (સરેવર) છે. તેને વિષ્કભ ૨૦૦૦ બે હજાર જનનો અને આયામ ૪૦૦૦ ચાર હજાર યોજન છે. તે મહાદમાંથી સીતેદા નામની મહાનદી નીકળે છે. તેને પ્રવાહ નિષધપર્વતના વિધ્વંભને ૧/૨ ભાગ કરીને તેમાંથી હદને ૧/૨ બાગને વિષ્કભ બાદ કરતાં જે સાત હજાર ચાર એકવીસ (૭૪ર૧) જન અને ૧ એક કલા બાકી રહે છે. તેટલે છે આવડા મોટા પ્રવાહ વાળી તે મહાનદી ઉત્તરદિશા તરફ વહીને જમય પ્રણાલિકા દ્વારા કે જે વજીમય
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૯