________________
ચેાત્રીસ (૩૪) ચેાત્રીસ તીર્થંકરા થાય છે. ધાતકીખંડમાં એ પણ અમણા એટલે કે-૬૮ અડસઠ થાય છે. ચક્રવર્તિ વાસુદેવ અને બળદેવ પણ એટલા જ થાય છે. આ સ્થાને એવી શંકા કરવી જોઈએ નહી. કે “સ્થાનાંગ આદિ આગમશાસ્ત્રોમાં એ પ્રમાણે કહેલ છે કે પ્રત્યેક મહાવિદેહક્ષેત્રમાં એકજ સમયે જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા)ચાર અહંત ઉત્પન્ન થાય છે; પણ એવુ કઇ જગ્યાએ કહેલ નથી કે એક સમયે એક ક્ષેત્રમાં ચક્રવતિ વાસુદેવ અને મળદેવ, ૬૮-૬૮ઉત્પન્ન થાય છે, કારણકે એક ક્ષેત્રમાં એક સમયે એક જ ચક્રવૃતિ હશે, અથવા એક જ ખળદેવ હશે, અથવા એક જ વાસુદેવ હશે,” કારણકે ૬૮ અડસઠવિજયાની અપેક્ષાએ ચક્રવતિ એની ખળદેવાની અને વાસુદેવાની સખ્યા અહીં. જે ૬૮ ની કહી છે તે સંમિલિત સંખ્યાની અપેક્ષાએ કહેલ છે. તેનુ આ પ્રમાણે સ્પષ્ટીકરણ છે–એક મહાવિદેહના જે ખત્રીશ (૩૨) વિજય છે, તેમાંના ૨૮ અઠયાવીશ વિજયાના ૨૮ અઠયાવીશ ચક્રવતિ ઉત્પન્ન થાય છે. ચારમાં ચાર વાસુદેવ અને મળદેવ ઉત્પન્ન થાય છે-અથવા ૨૮ અઠયાવીશ વિજયામાં ૨૮ અઠયાવીસ વાસુદેવ, ખળદેવ અને ચારમાં ચાર ચક્રવત્તી એક જ સમયે ઉત્કૃષ્ટની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે. ભરત અને ઐરવતક્ષેત્રમાં એક એક ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સઘળા મળીને ચેાત્રીસ ચેાત્રીસ ચક્રવત્તી, ખળદેવ અને વાસુદેવ ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે એ-એ (૨-૨) મહાવિદેહક્ષેત્રમાં અને એ એ ભરત અને અરવતક્ષેત્રમાં એકંદરે ચક્રવતી ખળદેવ અને વાસુદેવ ૬૮-૬૮ અડસઠ અડસઠ થાય છે. અથવા સૂત્રમાં એક સમયે” એવા કાનિર્દેશ તા કરેલ નથી. તેથી ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વિજયામાં ઉત્પન્ન થયેલ ચક્રવત્તી આદિ ૬૮-૬૮ અડસઠ હાય છેએ કથનમાં કાઇપણ જાતની શંકાને સ્થાન નથી. બાકીનાં પદાના ભાવાર્થ સરળ છે. સૂ. ૧૦૭ા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૮