________________
સરસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર સડસઠની (૬૭) સખ્યાવાળાં સમવાયેા બતાવે છે.... સંઘચિસ ન’ત્યાવિ
ટીકા—પાંચ સંવત્સરા (વર્ષા) ને જે એક યુગ થાય છે અને જેની નક્ષત્ર માસમાં ગણતરી કરાય છે, તે યુગના સડસઠ (૬૭) નક્ષત્રમાસ થાય છે હૈમવત અને અરણ્યવતના બહુ આયામની અપેક્ષાએ ૬૭૫૫ ૩/૧૯ ચેાજનના કહેલ છે. લઘુહિમવાન પર્યંતની જીવાથી શરૂ કરીને હૈમવત ક્ષેત્રની જીવા સુધીના જે પૂર્વ અને પશ્ચિમથી લઈને લંબાયેલી પૂર્વ પશ્ચિમ દિશાની જે એ ક્ષેત્ર પતિ છે. તે હેમવત ક્ષેત્રના એ બાહુ છે. એ જ પ્રમાણે ઐરણ્ય ક્ષેત્રના બાહુ પણ સમજવા ‘ઉકત ચ’ ‘(કહ્યું પણ છે)” એમ કહીને અહીં ‘વાહા સત્તદિન પવને તિમ્નિયાઓ આ અધી ગાથા તેના પ્રમાણ તરીકે લખાઈ છે તેના ભાવા એ પ્રમાણે જ છે અને એક યેાજનના જે ઓગણીસ ભાગ કહ્યા છે તે જ અહી` ‘કલા’ છેતેા એક યેાજનના ૧૯ એગણીસ ભાગેામાં અહી' ત્રણ કલા પ્રમાણ ગ્રહણ કરવા જોઇએ એટલે કે પૂર્વીકતા ખાડુંપ્રમાણ જ આ ગાથા દ્વારા કહેલ છે. બાડુનું પ્રમાણ આ રીતે પણ કાઢી શકાય છે હૈમવત ક્ષેત્રના ધનુઃ પુષ્ઠ વત્તાા સત્તલા અતીસસ વંશ જાય ધળું આ ગાથામાં કહેલ પ્રમાણાનુસાર ૩૮૭૪૦ ૧૦/૧૯ છે. તો તેમાંથી હિમવન પર્યંતને જે ધનુવિદ્ય ૭૨૩વાં પળવીને સરલ તુલયતીથિં' આ ગાથામાં ૨૫૨૩૦ ૪/૧૯ ધનુ: પૃષ્ઠનું પ્રમાણ કહેલ છે તે બાદ કરવામાં આવે તે જે ૧૩૫૧૦ ૬/૧૯ ભાગ બાકી રહે છે તેના અર્ધા ભાગ કરતાં ૬૭૫૫ ૩/૧૯ બાહુનુ પ્રમાણ આવી જાય છે. સુમેરુ પર્વતના પૂર્વના આખરી ભાગ, ગૌતમ દ્વીપના આખરી ભાગથી સડસઠ(૬૭)હજાર યેાજનને અંતરે છે. મેરુ પર્યંતના જે પૂર્વાન્ત ભાગ છેત્યાંથી લઇને પશ્ચિમ દિશાની જગતી (કેાટ) ના બહારના અન્તિમ પ્રદેશ સુધી પાઁચાવન હજાર ચેાજનપ્રમાણ જે જ બુદ્વીપ છે, તેનાથી બાર હજાર ચેાજન આગળ જતાં લવણુસમુદ્રની વચ્ચે ગૌતમદ્વીપ આવે છે. સમસ્ત નક્ષત્રોના સીમાવિષ્ટ ભને ૬૭ સડસઠ વડે ભાગતા સમાંશ કહેલ છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે-અહોરાત્ર(દિવસ રાત)પરિમિત કાળથી જેટલા ક્ષેત્રના નક્ષત્ર ભાગ કરેછે તેને ૬૭ સડસઠે વડે ભાગતાં જે સમાનાંશતા આવે છે, એ જ સમસ્ત નક્ષત્રાને સમાન અંશરૂપ સીમા વિષ્કલ છે. આ સીમા સડસડ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૪