________________
મંગલાચરણ
સમવાયાંગ સૂત્રને ગુજરાતી અનુવાદ પ્રારંભ
મંગલાચરણ - જે જિનેન્દ્ર દેવે સ્યાદ્વાદનાસિદ્ધાંતના સહાયક નો અને પ્રમાણે દ્વારા જીવાદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન કરીને તેમને સમજાવ્યા છે, અને જે તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન છે, એવાં એ મુનીન્દ્ર જિનેન્દ્રને હું નમન કરૂં છું ! - જેમના બને મનહર ચરણ, કમલ સમાન કમળ છે, વિમલ જ્ઞાન અને
ધના જે દેનાર છે, જેના મુખ પર દેરા સહિત મુહરી લે છે. અને જે પિતાના તથા અન્યના આત્માના વિરોધક (શુદ્ધકરનાર) છે, એવા ગુરુવરને હું પ્રણામ કરું છું પરા
અવતરણિકા
હું મુનિ ઘાસીલાલ “સમવાયાંગ સૂત્ર” ઉપર સરળ ભાષામાં “ભાવધિની” નામની વૃત્તિ-ટીક રચું છું ૩
અનુક્રમે લેતા, સ્થાનાંગ નામના ત્રીજા અંગ પછી સમવાયાંગ નામનું આ શું અંગ આવે છે. આ સમવાયાંગ શબ્દને વાચાર્થ શો છે? આ પ્રશ્નને જવાબ આ પ્રમાણ છે
સમવાય પદમાં “a” “શ” અને “અરે એ ત્રણ શબ્દ છે. “સ” નો અર્થ સંઘ, ગ” નો અર્થ સ્વરૂપમર્યાદા અને “ગર નો અર્થ પરિચ છેદ-સંખ્યા છે. તેનો ભાવાર્થ એ છે કે આ શાસ્ત્રમાં જીવ, અજીવ આદિ પદાર્થસમૂહની સારી રીતે, તેમના સ્વરૂપ પ્રદર્શન પૂર્વક સંખ્યા-ગણના કરવામાં આવેલ છે. અથવા આ શાસ્ત્રમાં જીવાદિક પદાર્થનું પ્રતિપાદન કરાયું છે. તેથી તે સૌ પ્રતિપાદ્ય રૂપે આમાં એકત્રિત થયાં છે. આ સમવાયરૂપ અંગ પ્રવચન રૂપ પુરુષની ડાબી જંધાના જેવું છે. પ્રવચન રૂપ પુરુષનાં સમસ્ત અંગેનું સવિસ્તરવન ઉપાસક દશાંગ સૂત્રની અગારધર્મ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩