________________
ચોવન સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ચોપન (૫૪) સંખ્યાવાળાં સમવાયે બતાવે છે.“ખરફેરવવુ ન' સ્થાવિ !
ભરત અને અરવત, એ એ ક્ષેત્રમાં એક એક ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળમાં ચેપન ઉત્તમ પુરૂષા ઉત્પન્ન થયા છે. ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. તે ચેાપન ઉત્તમ પુરૂષ! આ પ્રમાણે છે— ૨૪ ચાવીસ તીથંકર, ૧૨ બાર ચક્રવતિ' હું નવ મળદેવ વાસુદેવ અહું ત અરિષ્ટનેમિ ભગવાન ચેાપન (૫૪) દિનરાત સુધી છદ્મસ્થ પર્યાય પાળીને જિન, કેવલી સર્વાંના, અને સભાવ દશી થયા છે. શ્રમણ ભગવાન મહાવીરે પ્રશ્નો પૂછવામાં આવતાં એક દિવસમાં એક જ માસનેથી ચાપન પદાર્થાનું યુકિત યુકત પ્રવચન કર્યુ હતું. તે હાલમાં વિચ્છિન્ન થયેલ હેાત્રાથી ઉપલબ્ધ (મળી શકે તેમ) નથી અન તનાથ અંત ભગવાનના ચાપન (૫૪) ગણધર હતા. સૂ ગા
પચપન સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર પંચાવન (૫) સખ્યાવાળાં સમવાયેાનું કથન કરે છે— ‘મઠ્ઠીનું બરદા’ફયાધિ !
ટીકા-મલ્લીનાથ અહ``ત પ્રભુ પંચાવન હજાર વર્ષીનુ' આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા, બુદ્ધ થયા, સંસારથી મુકત થયા, પરિનિવૃત્ત થયા અને સમસ્ત દુઃખાના અંત કરી નાખ્યા સુમેરુ પર્વતના પાશ્ચાત્ય ચરમાન્તથી-પશ્ચિમના છેડેથી વિજયદ્વારના પાશ્ચાત્ય ચરમાન્ત ભાગ પંચાવન હજાર ાજન દૂર છે. મેરૂના પાશ્ચાત્ય ચરમાન્ત પ્રદેશથી–પશ્ચિમના આખરી પ્રદેશથી જખૂદ્વીપની પૂર્ણાંમાં આવેલ વિજયદ્વારના પાછળના અન્તિમ ભાગ પોંચાવન હજાર યેાજનને અતરે છે. ઉપરાકત કથનને હિસાબ આ રીતે ઘટાવી શકાય છે—જ બુદ્વીપના વિસ્તાર એક લાખ ચેાજનની છે. તેના જે પશ્ચિમ છેડાના પ્રદેશ છે તે મેના વિષ્ણુભ–વિસ્તારના મધ્યભાગથી પચાસ હજાર ચાજન દૂર છે, મેના વિધ્યુંભ દસ હજાર ચેાજનને છે, પચાસ હજાર
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૧