________________
“અજ્ઞાનતા” છે. (૮) લેભનો પરિત્યાગ કરે તે “અલભ” કહેવ ચ છે. (૯) પરીષહ અને ઉપસર્ગ સહન કરવા તેનું નામ તિતિક્ષા છે (૧૦) પરિણામમાં સરળતા હોય તેનું આવ” છે. (૧૧) અંત:કરણને શુદ્ધ રાખવું તેનું નામ “શુચિ'(૧૨) સમ્ય ગ્દર્શનની શુદ્ધિને સમ્યગૃષ્ટિ કહે છે. (૧૩) ચિત્તની સ્વસ્થતાને “સમાધિ કહે છે. (૧૪) માયો ન કરવી તેનું નામ “આચારપગત’ છે. (૧૫) માન ન કરવું તેનું નામ વિનોગત” છે. (૧૬) ધય પ્રધાન મતિનું હોવું એટલે કે દીનતાથી રહિત હોવું તેને “ધતિમતિ કહે છે. (૧૭) સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ થ અથવા મોક્ષની અભિલાષા રાખવી તેનું નામ “સંવેગ” છે. ૧૮)માયાશલ્યથી રહિત બનવું તેને “પ્રણિધિ કહે છે. (૧૯)સારાં અનુષ્ઠાન કરવા તેનું નામ “સુવિધિ' છે.(૨૦) આસવનો નિરોધ કરે તેને “સંવર' કહે છે. (૨૧) પિતાના દેને પરિત્યાગ કરે તેનું નામ આત્મદે પસંહાર છે. (૨૨) સમસ્ત વિષયેથી નિવૃત્ત થવું તેને સર્વ કામ વિરકતતા કહે છે. (ર૩–૧૪) મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણ સંબંધી પ્રત્યાખ્યાનનું નામ “પ્રત્યાખ્યાન છે.(૨૫)દ્રવ્ય તથા ભાવની અપેક્ષાએ કાર્યોત્સર્ગ કરે તેને વ્યુત્સ” કહે છે. (૨૬) પ્રમાદને ત્યાગ કરી તેને “અપ્રમાદ કહે છે (૨૭)પ્રતિસમય સામાચારી-અનુષ્ઠાન કરવું તેનું નામ લેવાલવ” છે. (૨૮) મન, વચન અને કાયરૂપ વેગનું સંવરણ કરવું તેને ધ્યાનરૂપ સંવરણગ” કહે છે. (૨૯) મારણતિક વેદનાને ઉદય થવા છતાં નિશ્ચલ રહેવું તેને “મારણાનિક ઉદય' કહે છે. (૩૦) સંગેનું–પરિગ્રહનું જ્ઞ પરિજ્ઞાથી સ્વરૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમનો પરિત્યાગ કરવો તેને “સંગપરિજ્ઞાત કહે છે.(૩૧)દોષ લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત કરવું તેનું નામ પ્રાયશ્ચિત્તકરણ” કહે છે. (૩૨)સમાધિમરણથી પ્રાણેનું વિસર્જન કરવું તેનું નામ મારણતિક અરિાધના છે. આ પ્રમાણે ૩૨ ગ સંગ્રહ છે. નીચે પ્રમાણે ૩ર બત્રીસ દેવેન્દ્રો કહેલ છે. (૧) ચમર, (ર) બલિ, (૩) ધરણ, (૪) ભૂતાનંદ, (૫) વેણુદેવ, (૬) વેણુદાલી, (૭) હરિકાન્ત, (૮) હરિસહ, (૯) અગ્નિશિખ, (૧૦) અગ્નિમાણવક, (૧૧) પૂણ, (૧૨) વશિષ્ઠ, (૧૩) જલકાન્ત, (૧૪) જલપ્રભ, (૧૫) અમિત ગતિ, (૧૬) અમિતવાહન, (૧૭) વેલમ્બ, (૧૮) પ્રભૂજન, (૧૯) શેષ, (ર૦) મહાઘેષ, એ વીસ ભવનપતિ દેના ઈન્દ્રો છે. ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્ક દેના ઈન્દ્રો છે. (૧) શક, (૨) ઇશાન, (૩) સનસ્કુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહ્મા, (૬) લાતક, (૭) શુક, (૮) સહસ્ત્રાર, (૯) પાણત, (૧૦) અચુત, એ દશ વૈમાનિક દેના ઇન્દ્રો છે. પિશાચભૂત આદિ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૧