________________
સમસ્ત સુખાના નાશ કરે છે તે મંત્રી માહનીય કર્મીના બધ બાંધે છે. આ માહનીય કનુ બંધ બાંધવાનું અને તેના સ્થિતિબંધનું દસમુ` સ્થાન છે, જે વ્યકિત બાળબ્રહ્મચારી ન હેાવા છતાં પણ પેાતાને બાળબ્રહ્મચારી કહે છે. અને સ્ત્રીએ સાથે વિષયલાગેાની વાસનામાં ફસાયેલ રહે છે, તે મેાહનીય ક્રમ'ના 'ધ બાધે છે. અને તેની તીવ્ર સ્થિતિ ખાંધનાર બને છે. આ માહનીય કનુ અગિયારસુ` સ્થ ન છૅ. જે વ્યકિત અબ્રહ્મચારી હાવા છતા પણ પેાતાને બ્રહ્મચારી કહે છે તે જેમ ગાયાની વચ્ચે ગધેડુ ભૂકે છે તેમ સત્પુરુષાની વચ્ચે અપ્રિય, નિંદ્ય વચન મેલીને મેાહનીય કમના મધ ખાંધે છે. અને તેની તીવ્ર સ્થિતિ ખાધે છે. સાવદ્યકારી (પાપયુકત) હેવાને ઠારણે અધઃપતનશીલ રહેવાથી તે મનુષ્ય પેાતાના આત્માના શત્રુ નિવડે છે અને સત્, અસના વિવેકથી વિહીન હાવાને કારણે માયાયુકત સિદ્ધા ભાષણ કરે છે-તથા સ્ત્રીઓની સાથે વિષયભાગની લાલસાથી જકડાયેલ રહે છે. આ રીતે તે મહામેાહનીય કમ ખાંધે છે. આ માહનીયનું ૧૨ ખારમું સ્થાન છે. જેના આશ્રયે રહીને પેાતાના જીવન નિર્વાહ ચાલતા હોય, અને જેનો કીર્તિ અને પ્રભાવથી તથા સદાચારને લીધે પેાતાની આવિકા ચાલતી હાય એવા સ્વામીના ધનનુ અપહરણ કરવાને જે મનુષ્ય મનમાં વિચાર કરે છેતે સ્વામીની જીવિકાના નાશ કરે છે તે મનુષ્ય મહામેાહનીય ક`ના બંધ ખાધે છે. આ મેાહનીયનુ ૧૩ તેરમુ સ્થાન છે કોઇ અનધિકારી (અપાત્ર) મન પેાતાના અશ્વયશાળી માલિક દ્વારા અથવા નગરજને! દ્વારા કોઈ અધિકાર (હાદ્દા) પર નિયુકત થાય અને પછી તે નિધનની પાસે અતુલ સંપત્તિ આવતા તે ઇર્યાદાને આધીન થઇ કલુષિત ચિત્તથી જો ગામમાં ક્ષેાભ ઉત્પન્ન કરે ગામનું સત્યાનાશ કરી નાખે– તેા તે મનુષ્ય મહામેાહનીય કર્મોના ખાંધ બાંધે છે. આ મેાહનીયનું ૧૪ ચૌદમું સ્થાન છે હવે સૂત્રકાર વિશ્વા ધાત જન્ય પદમુ મેાહનીય સ્થાન અતાવે છે-જેમ સર્પિણી પેાતાના ઇંડાંના નાશ કરે છે તેમ જે સ્ત્રી પોતાના પતિના, મત્રી રાજાને, સેના સેનાપતિના, શાસનકર્તાના, કલાચાઈના, શિષ્યાદિ ધર્માચાયના નાશ કરી નાખે તેા તેમ મહામેાહનીય કમ ના બધ ખાંધે છે. આ ૧૫ પંદરમું મેાહનીય સ્થાન છે જે વ્યકિત રાષ્ટ્રના નાયકને, ગામના નેતાને, ખડજ યશશાળી લક્ષ્મીદેવતા કિત પટ્ટધવાળા શ્રેષ્ઠીને મારી નાખે છે, તે મહામાહનીય કમ ના બ ધ બધે છે. આ ૧૬ સેાળમુ` મેાહનીય સ્થાન છે. ઘણા લેાકેાના નેતાની આપત્તિ વિપત્તિમાંથી અથવા અજ્ઞાનરૂપી અ`ધકારમાંથી જીવેનું રક્ષણ કરનારની હત્યા કરવાને વિચાર કરનાર વ્યકિત મહામેાહનીય કર્માંના બંધ બાંધે છે. આ માહનીયનુ` ૧૭ સત્તરમું સ્થાન છે. સસારતાપથી પાતાના આત્માના ઉદ્ધાર કરવાની
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૪