SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવ્વીસ સમવાય મેં નારયિોં કે સ્થિત્યાદિ કા નિરૂપણ ટીકાથ–મીસેof ફારઆ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૪ ચોવીસ પલ્યોપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૪ ચોવીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવોમાં કેટલાક દેવની સ્થિતિ ૨૪ ચોવીસ પલ્યોપમની કહી છે. સૌધર્મ અને ઇશાન કમ કેટલાક દેવની સ્થિતિ ૨૪ ચોવીસ ૫૫મની કહી છે અધસ્તન ઉપરિતન નામના ત્રીજા રૈવેયકવ સી દેવેની જઘન્ય સ્થિતિ ૨૪ ચોવીસ સાગરોપમની કહી છે જે દેવે અધસ્તન મધ્યમ ચૈવેયક વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરે પમની કહી છે. તે દેવે ૨૪ ચોવીસ અર્ધ માસ બાદ બાહા આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવેને ૨૪ વીસ હજાર વર્ષ વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેઓમાંના કેટલાક દે એવા પણ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ ર૪ ચોવીસ ભવ કર્યા પછી સિદ્ધ પદ પામશે, જ્ઞાનાદિક ગુણોના ભોકતા થશે. આ સંસારથી છૂટી જશે, પરિનિવૃત થશે, અને સમસ્ત દુઃખોનો નાશ કરી નાખશે, સૂ પપા પચ્ચીસ સમવાયમેં પાંચ મહાવ્રતકી પચીસ ભાવના આદિકાનિરૂપણ હવે સૂત્રકાર ૨૫ પચીસ સંખ્યાવાળાં સમવા બતાવે છે. “રિમઝિમi રૂટ્યાદ્રિ ! ટીકાથ-પહેલાના અને પછીના તીર્થકરોના સમયમાં પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ કહી છે. પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ પાંચ મહાવ્રતના પાલનને માટે જેને શ્રી સમવાયાંગ સૂત્ર ૧૨૪
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy