________________
(૩) સ્રીતી-તીર્થંકર રૂપે ઉત્પન્ન થયેલી સ્ત્રીનું જે તીથ છે-જે સંઘ છે, તેનુ નામ તીથ છે. સામાન્ય રીતે તે પુરુષસ ંહ, પુરુષવર ગન્ધહસ્તી અને અપ્રતિહત પ્રભાવવાળા પુરુષા જ તીથની પ્રવૃત્તિ કરે છે. પરન્તુ આ અવસર્પિ`ણી કાળમાં મિથિલાપતિ કુંભકની મલ્લી નામની પુત્રીએ ૧૯માં તીથકર થઈને તીની પ્રવૃત્તિ કરી હતી. સ્ત્રી તીર્થંકર ખને, એ બનાવ અભૂતપૂ હાવાથી, આ બનાવને આશ્ચય રૂપ ગણવામાં આવે છે.
(૪) અભાવિતા પરિષદ-તી કરની દેશના કદી ખાલી જતી નથી. છતાં તીર્થંકરની દેશના સાભળવા છતાં જે કાઈ પણ વ્યક્તિ વિરતિ ગ્રહણુ ન કરે તે તેમની તે પરિષદને અભાવિતા પરિષદ કહે છે. ભગવાન મહાવીરને કૈવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તેમના પ્રથમ સમવસરણમાં તેમની દેશના સાંભળવા માટે એકત્ર થયેલા જીવામાંથી કાઈ પણ જીવે. વિતિને સ્વીકાર કર્યાં ન હતા. આવી ઘટના અભૂતપૂર્વ હોવાને કારણે અહી આશ્રય' રૂપે અતાવવામાં આવી છે.
(૫) કૃષ્ણની અપરકકા-એક વાસુદેવ ખીજા વાસુદેવનાક્ષેત્રમાં કદી જતા નથી. પરન્તુ નવમાં કૃષ્ણુ નામના વાસુદેવ કપિલ વાસુદેવના ક્ષેત્રમાં આવેલી અપરકકા નામની રાજધાનીમાં ગયા હતા. આ બનાવ પણ અભૂતપૂર્વ હાવાને કારણે તેને અહી આશ્ચય રૂપ બતાવવામાં આવ્યેા છે.
(૬) ચન્દ્રસૂર્યનું અવતરણ- ચન્દ્રમા અને સૂર્યનુ પાતપોતાના વિમાન સહિત ભગવાનને વદા કરવા માટે ભગવાનના સમવસરણમાં જે આગમન થયુ હતુ, તેને છઠ્ઠા આશ્ચય રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. (૭) હરિવંશકુલે ત્પત્તિ-હરિ નામના યુગલિક પુરુષ વિશેષના પુત્ર મૈત્રાદિ રૂપ કુળની જે ઉત્પત્તિ થઈ તેને સાતનું આશ્ચય ગણવામાં આવે છે. યુગલિક પુરુષની નજર સમક્ષ તેની વંશપરમ્પરા ચાલુ રહેતી નથી, કારણ કે સ‘તાનની ઉત્પત્તિ થતાં જ માતા-પિતાનું મૃત્યુ થઈ જાય છે, એવી સિદ્ધાંતની માન્યતા છે. રિવ’શકુલેાત્પત્તિના વિષયમાં આ પ્રકારની કથા સાંભળાય છે-ભરત ક્ષેત્રની અપેક્ષાએ ત્રીજા હરિવ` ક્ષેત્રમાં યુગલિકા જ વસે છે. તેથી તેને યુગલિકક્ષેત્ર કહે છે. આ હિરવર્ષે ક્ષેત્રમાં વસતા હિર નામના કાઈ યુગલિક પુરુષને તેના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૭૫